GJ-18 ખાતે બેંકો, પેટ્રોલ પંપ, વેપારીઓ ૨૦૦૦ની નોટ લેતા નથી, ગ્રાહકોને પરેશાનીના ધક્કા

Spread the love


દેશમાં નોટ બંધી બાદ ૨૦૦૦ ની નવી નોટ બહાર પાડી હતી, ત્યારે હવે ૨૦૦૦ ની નોટ નવી નહીં છાપીને ૩૦ સપ્ટેમ્બર સુધી મુદત આપીને તે નોટ દરેક જગ્યાએ બેંકોથી લઈ ને પેટ્રોલ પંપ પર પણ ચલાવી શકાશે, ત્યારે બેંકો GJ-18 ની હજુ ૨૦૦૦ની ચલણી નોટો લેવા તૈયાર જ નથી, અને કહે છે કે હજુ લેવાની સૂચના ઉપરથી આવી નથી, ત્યારે આરબીઆઈ મોટી કે બેંકો?, ત્યારે આરબીઆઈ દ્વારા બહાર પાડેલ પરિપત્રની રીત સર અગવડના થઈ રહી છે, ત્યારે હવે તો દલાલો પણ ફરતા થયા હોય તેમ ૨૦૦૦ની નોટના ૧૬૦૦ રૂપિયા આપી દઉં આવી વાતો કરતો જાેવા મળે છે, ત્યારે ય્ત્ન-૧૮ની મોટાભાગની બેંકોમાં ૨૦૦૦ની ચલણી નોટો બે દિવસમાં કેટલી જમા થઈ તે માહિતી માંગો તો ખબર પડે ત્યારે ક્યાંથી થાય ઉપરથી સૂચના હજી ૨૦૦૦ ની નોટ લેવાની આવી નથી આવી વાતો કરતી બેંકો સરકારી તથા પ્રાઇવેટ બેંકો સામે કાર્યવાહી કરવાની જરૂર છે,સેક્ટરોમાં તથા મોલમાં હજુ નોટો ૨૦૦૦ની લેવાની શરૂ નથી કરી ૨૦૦૦ ની નોટ આપતા ના પાડી રહ્યા છે, ત્યારે હવે આરબીઆઈ દ્વારા કડક આદેશો કરવાની જરૂર છે, વેપારીઓ પણ ૨૦૦૦ ની નોટ લેવાની દૂર ભાગી રહ્યા છે તો ગ્રાહકો પગારદારો નોકરીયાતો જાય ક્યાં?

૨૦૦૦ ની નોટ કાઢો એટલે વેપારી બેંકો થી લઈને મોલમાં પણ મોઢું ફેરવી લે ૨૦૦૦ની નોટ સંદર્ભે જણાવેલ કે હજુ ઉપરથી સૂચના લેવાની આવી નથી તો ઉપરવાળા કોણ? આરબીઆઈ થી મોટા છે ત્યારે પ્રાઇવેટ બેંકોમાં પણ ૨૦૦૦ની નોટ કેટલી બે દિવસમાં જમા થઈ તેનો રેકોર્ડ મેળવવો જાેઈએ જમા થાય ક્યાંથી? લેતા જ નથી.
આરબીઆઈના પરિપત્ર નું ખોટું અર્થઘટન કરીને નાગરિકોને રંજાડવા ૨૦૦૦ની નોટ બદલવા આઇડી પ્રૂફ, પાનકાર્ડ નોટોના નંબર લખવાનું પણ ડિંડક ચાલ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com