ભામાશા ભલે બહાર ગામ હોય, પણ તેમના શુભેચ્છકો તેમની આવડત અને લાંબુ જીવન માટે પ્રાર્થના સાથે ગરીબોમાં જે પણ જરૂરિયાતો હોય તે પહોંચતી કરતા હોય છે, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર તથા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ભાજપના નાજાભાઇ ધાંધરનો ગઈકાલે જન્મદિવસ હોવાથી તેમના શુભેચ્છકોએ સેક્ટર-૧૩, ૧૪ ની ઝોપડપટ્ટીમાં જરૂરિયાત મંદોને પેન્સિલની કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. અને નાજાભાઇ પોતે હાલ રામેશ્વર ખાતે હોવા છતાં સ્વખર્ચે આ નેતાની બર્થ ડે ઉજવી હતી ત્યારે કોરોનાની મહામારી અને લોકોને દાખલ કરવાથી લઈને અનેક જીવ બચાવ્યા હતા ત્યારે એક સમય પોતે પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા પણ કહેવત છે કે મારનાર કરતાં તારનાર વધુ હોય છે કોરોનાની મહામારીમાં અનેક લોકોને ઘરે ઘરે જ અનાજની કીટથી લઈને સરાહનીય કામ કરનારા અને સૌ થી વધારે સમૂહ લગ્ન ને વધુ મહત્વ આપનારા તમામ સમાજ માટે ભામાશા હર હમેશા ઉપયોગી સાથે આંગળી ઉંચી તેમ રહી છે ત્યારે અનેક લોકો તે ન હોય તો કમી મહેસૂસ કરતા હોય છે ત્યારે હંમેશા અનેક ફોટાઓ સાથે તેમના બર્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી બાકી કોમનમેનની જેમ દરેક ગરીબ માણસ સાથે બેસે તેવા નાજા NOT રાજા…..