આને કહેવાય અઘરી આઈટમ, ગુજરાતી ભારે અઘરાભાઈ, ૨૦૦૦ ની નોટ આપો, ૨૧૦૦ રૂપિયાની ખરીદી કરો

Spread the love


ભારત સરકાર દ્વારા ૨૦૦૦ નોટ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવતા વેપારીઓ આનાકાની કરી રહ્યા છે. ત્યારે જામનગરના શિખંડના વેપારીએ આ આફતને અવસરમાં બદલી છે. અને જામનગરના વેપારીએ કરી અનોખી પહેલ સારું કરી છે. જેમાં ૨૦૦૦ ની નોટ લઈને સમાન લેવા આવતા ગ્રાહકને ૨૧૦૦ નો સમાન આપવાની સ્કીમ શરૂ કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાત્કાલિક અસરથી રૂ.૨૦૦૦ની ચલણી નોટ સર્ક્‌યુલેશનમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત થતા જ ૨૦૧૬ની યાદ તાજી થઈ હતી. હાલમાં રૂ. ૨૦૦૦ની નોટ આગામી સપ્ટેમ્બર સુધી સપ્ટેમ્બર આવતા સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેવાની અને બેંકોમાંથી બદલી આપવાની કરાયેલી કરાયેલી જાહેરાત છતાં મોડી રાતથી જ પેટ્રોલ પંપો પર રૂ.૨૦૦૦ની નોટથી પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસ પુરાવવા લોકોની દોડાદોડી શરૂ થઈ છે.જ્યારે બીજી બાજુ કેટલાક વેપારીઓ લારી ગલ્લા પથારાવાળાઓએ રૂ.૨૦૦૦ની નોટ લેવાનું બંધ કરી દીધું છે પરિણામે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે તકરાર અને રકઝક શરૂ થઈ છે. રૂ. ૨૦૦૦ની અવેજીમાં લીધેલો માલ સામાન ગ્રાહકોને પરત આપવા વેપારીઓ ખુલ્લેઆમ જણાવે છે અને આવી નોટો લેવાનો સદંતર ઇન્કાર કરી દે છે. ત્યારે જામનગરના વેપારીએ અનોખી પહેલ કરી છે.જામનગરના જાણીતા મીઠાઈના વેપારી શિખંડ સમ્રાટના વેપારીએ આ આફતને અવસરમાં બદલી છે. અને જામનગરના વેપારીએ કરી અનોખી પહેલ સારું કરી છે. જેમાં ૨૦૦૦ ની નોટ લઈને સમાન લેવા આવતા ગ્રાહકને ૨૧૦૦ નો સમાન આપવાની સ્કીમ શરૂ કરી છે. ત્યારે લોકો પણ આ સ્કીમમાં લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે જામનગર સહિત રાજ્યભરમાં વેપારીઓ ૨૦૦૦ સ્વીકારે તેવી માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com