મોટરસાયકલની ચોરી કરનાર બે ઇસમો તથા બે કિશોરોને કુલ ૬ મો.સા સાથે પકડતી ઝોન-૭ લોકલ કામ બ્રાંન્ય

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ નીરજકુમાર બડગુજરની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ બી.યુ.જાડેજાની સુચના તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.જયદીપસિહ રામદેવસિંહ તથા પો.કો.મનુભાઇ વલુભાઇ તથા પો.કો.મુળભાઇ વેજાભાઇને મળેલ સંયુક્ત ખાનગી બાતમી આધારે બોડકદેવ વિસ્તાર માંથી (૧) જય સાઓ બિપીનભાઇ જાતે-તબિયાર ઉ.વ.૧૮ વર્ષ ૧૦ માસ રહેવાસી, બ્લોક નં-૦૭ મકાન નં-૪૦૮ ચોથો માળ કબીર એપાર્ટમેન્ટ સીમ્સ હોસ્પિટલ પાસે થલતેજ અમદાવાદ શહેર મુળ-વતન-ગામ-મલાસા તા. ભિલોડા જીલ્લો-અરવલ્લી તથા (૨) નીલ સાઓ જશુભાઇ જાતે-પંચાલ ઉ.વ.૨૪ રહે,મ.નં-૧ જઅદિતિ પાર્ક ચાલોડિયા અમદાવાદને તથા કાયદાના સંઘર્ષમાં આવેલ ૦૨ કિશોરો પાસેથી અલગ અલગ કંપનીના કુલ્લે-૪ મો.સા તથા ૦૨ એકટીવા મળી કુલ્લે ટુ વ્હિલર વાહનો જેની કુલ્લે-કિ,રૂ૧,૬૦,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજ્બ આજ રોજ તા- ૦૨/૦૬/૨૦૨૩ ના કલાક ૨૧/૩૦ વાગ્યે ઇસમોને અટક કરી વાહન ચોરીના ૦૬ અનડીટેકટ ગુના ડિટેકટ કરી સારી કામગીરી કરી હતી.

શોધાયેલ ગુનાની વિગત

(૧) નારણપુરા પોલીસ સ્ટેશન- પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૪૨૩૦૧૦૧/૨૦૨૩ ધી ઇ.પી.કો.કલમ ૩૭૯

(૨) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૯૧૦૪૫૨૩૦૪૮૧૪૨૩ ધી કલમ ૩૭૯ ઇ.પી.કો.

(૩) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૪૫૨૩૦૪૮૨૨૩ ધી ઇ.પી.કો.કલમ ૩૭૯ (૪) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.૨.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૩/૨૩ ધીઇ.પી.કો.કલમ-૩૭૯ (૫) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૮/૨૩ ધી ઇ.પી.કો.કલમ-૩૭૯

() મહેસાણા જીલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલ છે પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ

આ કામે પકડાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર થોડા દિવસ પહેલા ગાંધીનગર સેકટર- ૧૩ પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ.ડી.એ.રાઠોડ, એ.એસ.આઇ,અજયકુમાર કનુજી

(૨) અ.હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇ

(૩) અ.પો.કો વિજયસિંહ હનુભા (૪) અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ

(૫) અ.પો.કો જીતેન્દ્રસિંહ દશરથસિંહ

(૬) અ.પો.કો લકધીરસિહ રતુભા (૭) અ.પો.કો,જયદીપસિંહ રામદેવસિંહ

(૮) અ.પો.કો.મનુભાઇ વલુભાઇ

(૯) અ.પો.કો.મુળુભાઇ વેજાભાઇ (૧૦) અ.પો.કો.અજુમઅલી ઇસબઅલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com