GJ-૧૮ શહેર વસાહત મહાસંઘ દ્વારા ૧૫ જૂનના રોજ સીટીઝન હોલ ખાતે કાનૂની શિબિર યોજાઈ

Spread the love

ગુજરાતનું કહેવાતું પાટનગર જોવા જઈએ તો ૧ થી ૩૦ સેક્ટર એટલે ઓલ્ડ GJ-૧૮ કહેવાય, સૌથી વધારે સિનિયર સિટીઝનો અહીંયા વસે છે, ત્યારે અનેક વર્ષો નોકરી કર્યા બાદ જોવા જઈએ તો કાયદા, નિયમોથી તો બધા ખૂબ જ જાણકાર છે, પણ નવા નિયમો કાયદાઓ જાણવા જરૂરી છે, ત્યારે વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાથી લઈને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સેક્ટર-૫ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ પ્રસંગે અનેક સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગેએચડી વ્યાસ નિવૃત્ત કાયદા વૈધાનિક સંસદીય બાબતોના સચિવશ્રીના અધ્યક્ષ પદે કાનુની શિબિરનો અનેરો ભવ્ય કાયૅક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
સદરહુ કાર્યક્રમમાં ગાધીનગર જીલ્લા ડીસ્ટ્રીક્ટ નામદાર જજ આર આર જોધ્ધા સાહેબ (૨) નામદાર જજ કલ્યાણી ત્રિવેદી તથા ગુજરાત બાર કાઉન્સિલ ચેરમેન શંકરસિંહ ગોહિલ આર જી જાેષી પુવૅ નિવૃત્ત અધિક સચિવશ્રી (એડવોકેટ) સુધીરભાઈ દેસાઈ સમાધાનપંચ સદસ્ય જેરામભાઈ સોની પેરાલીગલ સભ્ય સરકારી વકીલ દુર્ગેશ કાર્યક્રમનાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી કાયદાકીય માહિતી સિનિયર સિટીઝનો આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ગાધીનગર શહેર વસાહત મહાસંઘના પમુખ કેશરીસિહ બિહોલા એ કાર્યક્રમનો હેતુ સમજાવી ઉપસ્થિત સર્વે મહેમાનો શહેરના મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો સામાજિક સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ અને બહેનોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો નું બુકે ફુલછડીથી સંસ્થાના હોદેદારો એ સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય ઉપસ્થિત મહેમાનો શંકરસિંહ ગોહિલ આર ડી જોષી નિવૃત્ત સચિવશ્રી એચ ડી વ્યાસ સાહેબ જેરામભાઈ સોની સુધીરભાઈ દેસાઈ દુર્ગેશ ભાઈ સરકારી વકીલશ્રીએ ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉપસ્થિત સિનિયર સિટીઝનો ને કાયદાકીય જાણકારી અને વિશેષ માહિતી પૂરી પાડી હતી અને સિનિયર સિટીઝનો એ પ્રશ્નો પૂછી જાણકારી મેળવી હતી કાર્યક્રમને પ્રત્યક્ષ નિહાળી ઉપસ્થિત બંને નામદાર જજ સાહેબ ખુબ પ્રભાવિત થયા હતા અને સૌનો આભાર માન્યો હતો. આ કાયૅક્રમમા ગાધીનગર શહેર વસાહત મહાસંઘના હોદેદારો કેશરીસિહ બિહોલા પ્રમુખ પોપટલાલ પ્રજાપતિ જયેશભાઈ આગજા પ્રદિપસિંહ બિહોલા પી બી શ્રીમાળી ગોવિંદભાઈ આહિર સી કે સોની મહંમદભાઈ ઠેબા દિનેશભાઈ બહભટ જે કે પરમાર બાબુભાઈ પ્રજાપતિ ધનશાયમસિહ ગોલ જગદીશભાઈ પટેલ વિનોદભાઈ ભટ્ટ જશવંતસિંહ રાઠોડ વાસુદેવભાઈ સુથાર મુળસિહ ચાવડા ભોજાભાઈ ભરવાડ ભાસ્કરભાઈ દલવાડી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવયો હતો. આ કાર્યક્રમમા સેકટર પ યોગ પરિવારના સભ્યો સુરેન્દ્રસિહ વાધેલા પી વી જેઠવા પ્રો નટુભાઈ પટેલ ભરતભાઈ જોષી રતિભાઈ પટેલ પ્રવિણભાઈ દરજી મહેન્દ્રભાઈ નાયી તથા સેકટર પ ના સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતાનો યશ સેકટર પ સિનિયર સિટીઝન સેવા મંડળના સભ્યો જગદીશભાઈ પટેલ, જશવંતસિંહ રાઠોડ, વિનોદભાઈ ભટ્ટ, નીલુનદ વોરા, વાસુદેવભાઈ સુથાર, મુળસિહ ચાવડા, પી વી જેઠવા ને આભારી છે તેઓની યથાર્થ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવયો હતો સફળ સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ પોપટલાલ પ્રજાપતિ એ કર્યુ હતું ગાંધીનગર શહેર અગ્રણી સ્વૈચ્છિક સંસ્થાઓ નાં મહાનુભાવો જીલુભા ધાંધલ પેન્શનસૅ સમાજના મહામંત્રી મહેશભાઈ જાની પી જે પરમાર ખોડીયાર માતાજી મંદિર નાં ટ્રસ્ટી પ્રમુખ રામદાન ગઢવી અજીતદાન ગઢવી તથા આગેવાનો હાજર રહ્યા અંતમાં આભારવિધિ કરી કાર્યક્રમનુ સમાપન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com