શહેરમાંથી માનવજાત ગઈ ક્યાં? રોડ, રસ્તા પર શ્વાનો માનવીને ગોતી રહ્યા છે, આજે લોકડાઉનની સ્થિતિમાં કોઈ માનવ ન દેખાતા અને હવે માનવી ધ્વારા જમવાનું પણ લિમિટ તથા બગાડ ન કરતાં શ્વાનોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે, ત્યારે માનવી તો ગમે ત્યાં રજૂઆત, ફોન કરીને કે ગમે તે વ્યવસ્થા કરીને રોટલો મેળવી લેશે, અમારે શું કરવાનું? આવા અનેક વેધક સવાલો આ શ્વાન પૂછી રહ્યા છે. ત્યારે રોડ, રસ્તા પર કોઈ વાહન ના હોય ત્યારે રોડ. રસ્તા અમારા માટે બનાવ્યા હોય તેમ શ્વાનો મહાલી રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં અનેક લોકો સેવાકાર્ય કરવા મનુષ્યને ભરપેટ જમાડવા ઘેર-ઘેર, ઝૂપડે જઈને માનવીનો પેટનો ખાડો પૂરી રહ્યા છે, ત્યારે આ અબોલજીવ સામે જો જો બાપા….