શહેરમાં લોકડાઉન થતાં શ્વાન શહેરની સ્થિતિ જોવા અને માનવ-વસવાટ અને માનવ-મહેરામણ રોડ, રસ્તા, ટ્રાફિકમાં ગયું ક્યાં? પહેલા અમારા રહેણાકમાં ઘૂસી ગયેલું માનવ હવે ઘરમાં કેદ, ત્યારે કોરોના થી કોને ફાયદો, કોને નુકશાન તે કુદરત જાણે, બાકી ટ્રાફિકમય રહેતા રોડ, રસ્તા હાલ સૂમસામ ભાસી રહ્યા છે. અને પક્ષીઑ, અબોલ જીવ અવાજ કરી રહ્યા છે.