વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘‘પ્રગતી” ની બેઠક દરમિયાન લારી-ગલ્લા સહિતના શેરી-ધંધાર્થીઓને ડીજીટલ નાણાકીય વ્યવહારનો ઉપયોગ કરવા ઉત્સાહ આપવા સૂચના આપી હતી. ૧૦ રાજયો અને ર કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલતા ૧.ર૧ હજાર કરોડના ૧ર પ્રોજેકટોની નરેન્દ્રભાઇએ તલસ્પર્શી વિગતો મેળવી રીવ્યુ કરી હતી.આવનારા વર્ષોમાં જેટલી મહાનગરપાલીકાઓ, પાલીકા છે,તેમાં ભારતમાં સૌથી વધારે ધંધાર્થીઓ લારી-ગલ્લા ધારકો છે, ત્યારે ભારતનું મોટામાં મોટું છુંટક સેલીંગ લારીગલ્લા ધારકોનું મોટું બજાર છે, ઘર સુધી ચીજ-વસ્તુઓ પહોંચાડે, અને ઘરે બેઠા લારી આવે, ત્યારે પીએમ દ્વારા ડિજીટલ નાંણાકીય વ્યવહારનો ઉપયોગ કરવા લારી-ગલ્લાનું માર્કેટ મહત્વનું છે,