સર્વેક્ષણમાં જે ક્રમાંક આવે છે, તે આ લોકોને આભારી છે, પેટનો ખાડો પુરવા પૂરતો પણ પગાર મળે છે, ખરો ?

Spread the love

રાજ્યમાં અનેક મહાનગરપાલિકાઓ છે, ત્યારે ભારતમાં સર્વેક્ષણમાં જે નંબર આવે છે ,તે આ લોકોને આભારી છે ,ત્યારે ફિક્સ 9 થી 10 હજાર ની પગારની રુપરડીમાં આ મોંઘવારીમાં ઘર ચાલે ખરું? હા, આપણે ઘણીવાર સારી પોસ્ટ આ લોકો જે કામ કરે છે ,તેની મૂકીએ છીએ ,ત્યારે સર્વેક્ષણમાં સાફ-સફાઈ કરતા કર્મચારીઓની જિંદગી વિશે વાત કરીએ તો અનેક બીમારીઓથી લઈને દરેક જગ્યાએ સાફ-સફાઈ કરતા હોય છે, ત્યારે શેના માટે? આ લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ ,રોજબરોજ ગંદકી ,કચરો કોણ નાખે છે? અને વર્ષોથી સાફ-સફાઈની ઝુંબેશ માં જોડાયેલા છે, આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે લોકોમાં જાગૃતિ લાવવા સાફ-સફાઈ તથા કચરો વીણતા જોવા મળ્યા છે ,હા ,પીએમ દ્વારા જે જાગૃતિ લાવવા નું અભિયાન હતું, તે સાર્થક થઈ રહ્યું છે ,તેમાં બે મત નથી ,પ્રજામાં પણ જાગૃતતા આવી છે ,ત્યારે આ શ્રમજીવી કરતાં બદતર જિંદગી જીવતા કર્મીઓ સામે પણ જોવું જોઈએ…
સર્વેક્ષણમાં જે ક્રમાંક આવે છે, તે આ લોકોની મહેનતને આભારી છે ,વરસાદ ઠંડી, કોરોનાની બીમારીમાં પણ કામ કરતાં આ કર્મીઓ વંદનીય છે, ત્યારે અમને તો જુસ્સો તો આજે પણ અકબંધ છે, પણ પાપી પેટ કા સવાલ હૈ ,મોંઘવારીમાં થોડો વધારો પણ જોઈએ અને આવનારા વર્ષોમાં જે મહાનગરપાલિકાનું સર્વેક્ષણ સારો નંબર આવશે તે આ લોકોની મહેનતને પણ સલામ ભરવા જોઈએ

બોક્સ :-

કોરોનાની મહામારી બાદ વરસાદ, ઠંડીની ઋતુમાં પણ કામ કરતાં આ લોકોને પૂરતો ડ્રેસ કોડ, સ્વચ્છતા રાખવા ઉપરાંત કોઈ બીમારી ન થાય તે માટે કીટ દર છ મહિને આપવી જોઈએ બાકી , બાકી જુસ્સો અકબંધ છે. સર્વેક્ષણમાં ભાગ લઈને આ નથી થતું, પેલું કરવું જોઈએ ,પણ શું જરૂરિયાત કર્મચારીઓને છે, તે મહત્વનું છે ,બાકી બધું પછી થઈ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com