દશામાં ભક્તિ ભાવ, થી લઈને દરેક તહેવારો ઉજવવાના હોય તો દેવા કરીને પણ ઉજવે, ત્યારે ગણેશ ચતુર્થી આવશે, ત્યારે દાદા ને તેડીને લાવશો, ગણપતિ બાપા મોરિયા કરીને ,પછી પધરાવવામાં આવે ત્યારે દાદાની હાલત પણ જોવા જેવી હોય છે ,ત્યારે દશામાંની મૂર્તિઓની પણ જુઓ આ હાલત, હે ..મા..ડી ,ખૂબ દુઃખ થાય છે, લાવ્યા ત્યારે માડી માડી અને હવે આ હાલત ,સ્વચ્છતા અભિયાન નથી લઈને દરેક ને માટીની મૂર્તિની સૂચના આપવા છતાં પણ pop ની મૂર્તિ ઉપયોગ કરતા પાણીમાં પણ માટી છૂટી પડતી નથી, ત્યારે મૂર્તિઓની આ દશા જોઈને હૃદય પણ કંપી ઊઠે છે.અનેક સેવા સંસ્થાઓથી લઈને સ્વચ્છતા અભિયાન ઉપર પણ સંસ્થાઓ કામ કરી રહી છે ,ત્યારે મૂર્તિઓ ઉપરાંત ઠેર- ઠેર દેખાતા, કચરાના ઢગલાઓ સાબરમતી નદીમાં હવેનો નાખવાના બંધ કરો ,સાબરને સ્વચ્છ રાખો,
બોક્સ :-
ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ દ્વારા ઇન્દ્રોડા ખાતેના નદીના કોતરોમાં જ્યાં લોકો મૂર્તિ પધરાવવા જાય છે, ત્યાં કચરો ,ગંદકી અને મૂર્તિઓની હાલત જોયા બાદ તંત્રને મૂર્તિઓ હટાવવા પણ સૂચના આપી છે.