કાઈમ બ્રાન્ચે  ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ કરનાર રીઢા આરોપીને ઝડપ્યો

Spread the love

આરોપી મોઇન ઉર્ફે મોનુ ફિરોજખાન પઠાણ

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. વી.કે.દેસાઇ તથા હે.કો સિધ્ધરાજસિંહ દ્વારા આરોપી મોઇન ઉર્ફે મોનુ ફિરોજખાન પઠાણ ઉવ.૨૬ રહે.૧૦૭/૧૮૫૯ સુન્દ્રમનગર બાપુનગર અમદાવાદ શહેરને રામોલ મદનીનગર સામે રોડ પર જાહેરમાંથી તા.૨૮/૭/૨૦૨૩ ના રોજ ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી સોનાની ચેઇન કિ.રૂ.૧,૦૨,૮૦૦/- તથા એકસેસ ટુ વ્હીલર કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧,૫૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે સી.આર.પી.સી કલમ ૪૧(૧) બી એ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.આરોપી મોઇન ઉર્ફે મોનુ ફિરોજખાન પઠાણ ગયા શનિવારના રોજ વહેલી સવારના મિત્રનું એકસેસ નંબર જીજે-૨૭-ડીએસ-૪૭૬૬ નું લઇ તે તથા સહઆરોપી ફૈઝાન ઉર્ફે ટોલો અજીજ શેખ રહે.બિસ્મીલ્લા બેકરીવાળી ગલીમાં ફતેવાડી જુહાપુરા એ રીતેના લૂંટ કરવા માટે નિકળેલ અને ફરતા ફરતા વસ્ત્રાલ જાડેશ્વર ગાર્ડન તરફ ગયેલ. બી.આર.ટી.એસ વર્કશોપના ગેટ સામે એક ભાઇ મોર્નિંગ વોક માટે ચાલતા જતા હતાં.આ વખતે તેમની નજીકમાં એકસેસ લઇ જઇ ધીમુ પાડી ચાલતા જઈ રહેલ ભાઇના ગળામાં પહેરેલ સોનાની ચેઇનની લૂંટ કરી એકસેસ સાથે ભાગી ગયેલ. જે ચેઇન વેચાણ કરવા માટે નીકળતા પકડાઇ ગયેલ હોવાની કબૂલાત કરી હતી.

શોધાયેલ ગુનો

રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૪૨૩૦૮૩૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ એ (૩), ૧૧૪ મુજબ

આરોપીનો ગુનાહિત પૂર્વ ઈતિહાસ

(૧) રામોલ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૨૧૩/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ

(૨) રામોલ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૨૭૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ (૩) નરોડા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૨૦૩/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ

(૪) બાપુનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૨૦૨/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬, ૧૧૪

(૫) ગોમતીપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૪૪/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬, ૫૧૧

(૬) ગોમતીપુર પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં ૫૪/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬, ૧૧૪, ૫૧૧ મુજબ

(૭) રામોલ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૨૪૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬, ૫૧૧ મુજબ

(૮) ખોખરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૧૦૭/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૯૨, ૧૧૪ મુજબ

(૯) ઓઢવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૧૬૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ (૧૦) ઓઢવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૨૦૭/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪

(૧૧) ઓઢવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૦૮/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૯૨ મુજબ

(૧૨) ઓઢવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૧૦૯/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯(એ) ૩ મુજબ (૧૩) માધવપુરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૬૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬ મુજબ

(૧૪) માધવપુરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૭૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯, ૩૫૬ મુજબ

(૧૫) ઓઢવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૨૬૪/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯(એ) ૩, ૧૧૪

(૧૬) કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૯૮૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯(એ) ૩, ૧૧૪ (૧૭) ઓઢવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૬૨૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯(એ) ૩, ૧૧૪

(૧૮) ઓઢવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૭૮૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯(એ) ૩, ૧૧૪ (૧૯) નિકોલ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં ૫૨૨/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯(એ) ૩ મુજબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com