આરોપી તારીક ઉર્ફે ભુરો
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એમ.એમ.સોલંકીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.કો. નાગરાજભાઇ અમકુભાઇ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ તથા પો.કો. કુલદિપસિંહ બળદેવસિંહ દ્વારા આરોપી તારીક ઉર્ફે ભુરો સ.ઓ. તાજમહંમદ અંસારી ઉ.વ.૨૩ રહે, મનં-૧, ૨ મહેરૂન વિલા રો હાઉસ લાલબાગ કબ્રસ્તાન પાસે, ફતેવાડી ટાવર રોડ અમદાવાદ શહેરને જુહાપુરા ૧-માર્ટ ત્રણ રસ્તા ખાતેથી ઝડપી લીધેલ છે.આરોપી જી.આઇ.ડી.સી. વટવા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૯૨૩૦૪૬૬ /૨૦૨૩ ઇપીકો કલમ- ૩૦૨, ૩૦૭, ૩૨૬, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ (૧) મુજબના ગુનામાં વોન્ટેડ હોય, આરોપીને જી.આઇ.ડી.સી. વટવા
પો.સ્ટે. ખાતે મોકલી આપવામાં આવેલ છે. આરોપીનો ગુનાહીત ઇતીહાસ:
(૧) એલીસબ્રિજ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૯૫/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૬(૨)(એન) મુજબ
(૨) રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૭૭/૨૦૨૦ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૩) કાલુપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૬૦/૨૦૨૦ ઇપીકો કલમ-૩૭૯ મુજબ (૪) સોલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૭૩૩/૨૦૨૦ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૫) શહેરકોટડા પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૮૯/૨૦૨૧ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૬) વાડજ પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૭૪/૨૦૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૭) ઇસનપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૭/૨૦૧૯ ઇપીકો કલમ-૩૭૯ મુજબ (૮) કારંજ પો.સ્ટે. ગુ.ર.નં.૬૩/૨૦૧૯ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૯) સરખેજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૪૪૨/૨૦૨૦ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૧૦) શહેરકોટડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૬૧/૨૦૧૯ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૧૧) કાલુપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૭/૨૦૧૯ ઇપીકો કલમ-૩૭૯ મુજબ
(૧૨) રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૭૬/૨૦૨૦ ઇપીકો કલમ-૩૭૯ મુજબ