રાત્રીના સમયે વાહન ચોરી, ઘરફોડ ચોરી તથા સાદી ચોરીઓ કરતી ગેંગના ત્રણ સાગરીતોને  પકડતી ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. વી.કે.દેસાઇ તથા એ.એસ.આઇ નિકુલસિંહ, પો.કો.ભાવેશ તથા પો.કો હરપાલસિંહ તથા ટીમ દ્વારા વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરતાં આરોપીઓ

(૧) અભિમન્યુ ઉર્ફે મન્નુ રાજેન્દ્રસિંગ ભદોરીયા ઉવ.૨૧ રહે.શંકરની ચાલી ભાઇપુરા ખોખરા અમદાવાદ

(૨) હર્ષ ઉર્ફે ગુડ્ડ મુકેશભાઇ કોષ્ટા ઉવ.૨૨ રહે.૩૦ અક્ષરઘામ સોસાયટી જામફળવાડી રામોલ અમદાવાદ શહેર

(૩) જયદિપ ઉર્ફે કાળુ ભગવાનભાઇ સાગઠીયા ઉવ.૨૦ રહે.ઇશ્વરલીલા પાર્ક મહાદેવજીના મંદિરની પાછળ જામફળવાડી રામોલ અમદાવાદ શહેરને રામોલ વેરા પાસે આવેલ કામધેનુ મેદાનમાંથી તા.૨૯/૭/૨૦૨૩ ના કલાક ૧૭/૦૦ પકડી અટક કરવામાં આવેલ.આરોપીઓ પાસેથી એકટીવા -૨ કિ.રૂ.૬૫,૦૦૦/-, મોટર સાયકલ -~ કિ.રૂ.૫૦,૦૦૦/-, અલગ અલગ બેટરી નંગ-૧૭ કિ.રૂ.૪૬,૨૦૦/-, મોબાઇલ ફોન નંગ -૪ કિ.રૂ.૩૭,૦૦૦/, સોનાના દાગીના જેનું કુલ વજન ૨૨.૬૮૦ ગ્રામ કિ.રૂ.૧,૧૩,૪૦૦/-, ચાંદીનું બિસ્કીટ-૧ વજન ૨૦ ગ્રામ કિ.રૂ.૧૦૦૦ તથા જ્વેલર્સનું પર્સ કિ.રૂ.૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩,૧૨,૬૦૦/- ના મુદ્દામાલ સાથે સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. આરોપીઓ કોઇ કામ ધંધો કરતા નથી ત્રણેય આરોપીઓ બાઇક ડ્રાઇવીંગ તથા સારી હોટલોમાં જમવાનો શોખ ધરાવતા હોય જેથી બાઇક ડ્રાઇવીંગનો શોખ પૂરો કરવા માટે આરોપીઓએ મોટર સાયકલ તથા એકટીવાની ચોરીઓ કરેલ. તેમજ સારી હોટલોમાં જમાવા માટે ઘરફોડ ચોરીઓ કરી ચોરીમાંથી મળેલ ચીજવસ્તુઓ વેચાણ કરી, સારી હોટલોમાં જમવાનો શોખ પુરો કરતા હોવાની હકીકત જણાવેલ

પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ અનુસંધાને નીચે મુજબના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે.

શોધાયેલ ગુનાઓ :- ૦૮

ઘરફોડ ચોરી : -03 (૧) ખોખરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૦૩૨૩૦૪૮૩/૨૦૨૩ ઈપીકો કલમ ૪૫૭,૩૮૦ મુજબ

(૨) ખોખરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૦૩૨૩૦૪૮૫/૨૦૨૩ ઈપીકો કલમ ૪૫૪,૪૫૭, ૩૮૦ મુજબ

(૩) ખોખરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૦૩૨૩૦૩૪૮/૨૦૨૩ ઈપીકો કલમ ૪૫૪,૪૫૭, ૩૮૦ મુજબ વાહન ચોરી : – ૦૪

(૧) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૪૨૩૦૮૨૮/૨૦૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબ

(૨) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ ઍ ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૪૨૩૦૮૩૦/૨૦૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબ

(૩) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૪૨૩૦૮૨૯/૨૦૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબ

(૪) અસલાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૨૦૦૨૨૩૦૫૬૦/૨૦૨૩ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબ સાદી ચોરી : – ૦૧

(૧) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૪૨૩૦૮૪૦/૨૦૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબ આરોપી અભિમન્યુ ઉર્ફે મન્નુ ભદોરીયાનો ગુનાહિત પૂર્વ ઇતિહાસ : (૧) ખોખરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૦૯૮૯/૨૦૨૦ ઈપીકો કલમ ૩૯૪, ૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ

(૨) ઇસનપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૦૫૨૦/૨૦૨૨ ઈપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ (૩) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૩૭૭/૨૦૨૦ ઈપીકો કલમ ૩૮૦, ૪૫૭ ૧૧૪ મુજબ

(૪) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર,નં ૩૭૮/૨૦૨૨ ઈપીકો કલમ ૩૭૯ મુજબ

(૫) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૩૭૯/૨૦૨૨ ઈપીકો કલમ ૩૭૯ મુજબ

(૬) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૩૮૦/૨૦૨૨ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ તથા અપહરણના ગુનામાં પકડાયેલ છે.તેમજ બે વખત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી હર્ષ ઉર્ફે ગુટ્ટુ કોષ્ટાનો ગુનાહિત પૂર્વ ઇતિહાસ

(૧) રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૮૮૦/૨૦૨૨ મુજબના બળાત્કારના ગુનામાં પકડાયેલ છે.જે ગુનામાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com