હવે ટાટા પ્લે પર 600ને બદલે 900 ચેનલ જોવા મળશે

Spread the love

આજે 7 ઓગસ્ટ, 2023ના રોજ GSAT 24 સેટેલાઈટ ઓફિશિયલી લોન્ચ કરવામાં આવ્યું છે. આ સેટેલાઈટની પૂરી સર્વિસ 10 વર્ષ માટે ટાટા પ્લેએ લીધી છે. હવે ટાટા પ્લે પર 600ને બદલે 900 ચેનલ જોવા મળશે.આ અવસર પર ઈસરો ચીફ એસ સોમનાથ પણ હાજર હતા. મેક ઈન ઈન્ડિયા હેઠળ બનાવેલા GSAT 24 સેટેલાઈટ ટેન્ટને જૂન 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતુ. પણ તેની સર્વિસ સોમવારથી શરુ થઈ છે.


લગભગ 36 હજાર કિલોમીટર દૂર આ સેટેલાઈટની આખી સર્વિસ ક્ષમતા 10 વર્ષ માટે ટાટા પ્લેએ લીધી છે. હમણા સુધી ટાટા પ્લે અલગ અલગ સેટેલાઈટની મદદથી તમારી સુધી ચેનલ પહોંચાડતા હતા. પણ હવે તમામ ચેનલ એક સેટેલાઈટની મદદથી જોવા મળશે. આ સેટેલાઈટને ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડે ઈસરોને કહેવા પર ખાસ રીતે ટાટા પ્લે માટે બનાવ્યું હતુ. NSILના ચેરમેન રાધા કૃષ્ણનને ક્યું કે આ સેટેલાઈટ DTHની જરુરિયાતો પૂરી કરશે. અમે આ પ્રોજેક્ટ માટે ફંડ આપીને ઈન્વેસ્ટમેન કર્યું છે. આશા છે કે અમે રિકવરી કરી લેશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com