કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ એસ.ઓ.જી.

Spread the love

આરોપી વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઇ વાઘેલા

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ એ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા  સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર એ.ડી.પરમારના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. .એસ.યુ.ઠાકોરની ટીમ અમદાવાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં  પ્રોહિ કલમ ૬૫(એ,એ) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઇ વાઘેલા ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે, વસંતનગરના છાપરા વિભાગ-૧ રામાપીરના મંદીર પાસે ઠક્કરનગર અમદાવાદ શહેર નાને તા.૦૭/૦૮/૨૦૨૩ ના કલાક ૧૩/૧૫ વાગે સી.આર.પી.સી કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ

(૧) શ્રી એ.ડી.પરમાર,પો.ઇન્સ.

(૨) શ્રી એસ.યુ.ઠાકોર, પો.સ.ઇ.

(૩) અ.હે.કો. જયપાલસિંહ વિજયસિંહ (બાતમી)

(૪) પો પો.કો મનોજસિંહ મુકુંદસિંહ (બાતમી)

(૫) પો.કો નરેન્દ્રસિંહ હઠીસિંહ (બાતમી)

(૬) પો.કો મહેશભાઇ ગોરધનભાઇ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com