ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ આમ જોવા જઈએ તો અલગ માટીના બનેલા છે ત્યારે તેઓ પૈસા બચાવવા અને ક્યાં કંજૂસાઈ કરવી અને રાજય સરકારને જ્યાં નુક્સાન જતું હોય ત્યાં ખર્ચ ક્યાં બચાવો તેના માહિર છે ત્યારે આપ ણા ગુજરાતમાં અતિથિ દેવો ભવ ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને ત્યાં રોજ બરોજ ૪૦૦ થી ૫૦૦ અરજદારો આવતા હોય છે ત્યારે ઘણીવાર વેઇટિંગ પણ હોય છે ત્યારે સ્ટાફ દ્વારા ચા પાણી પીવડાવવામાં આવે છે ત્યારે હંમેશા ચર્ચામાં રહેલા ડેપ્યુટી મુખ્યમંત્રીએ પ્રધાનોના પગાર ધારાસભ્યોના પગારમાં ધારાસભ્યોની વિકાસની ગ્રાંટમાં કાપતી લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા જે હસમુખ અઢિયા કમિટી દ્વારા રચવામાં આવેલ ખર્ચ બચાવવા પેટ્રોલમાં સેસ બે રૂપિયા નાખવામાં આવ્યો તે જ રીતે રાજય સરકારમાં કર્મચારીઓને દર છ મહિને સરકારી ભથ્થુ આપવામાં આવતું હતું તે પણ ફ્રીજ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે હસમુખ અઢિયા ની કમિટી માટે સૂચવેલા નિર્ણયોથી થોડી હટકે ડેપ્યુટી મુખ્યમંત્રીએ રોજ-બરોજ ચાના થતાં ખર્ચમાં પણ કાપ મૂકીને હાલ ચા પણ બંધ કરવામાં આવી ચાની ઉપર કાપ મૂકવાનું કારણ પણ એવું જાણવા મળ્યું છે કે અત્યારે હાલ કોરોના નો પ્રકોપ વધ્યો હોય અને હજારો અરજદારો આવતા હોય જેથી જ આપવામાં કપ માં રોજબરોજ હડકવાનું થાય તેથી કોરોના નો ચેપ લાગે તો આને કારણે પોતાના ખર્ચમાં કાપ મૂકવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે.