“વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ/સંગ્રહ કરતા આરોપીની ધરપકડ કરતી અસલાલી પોલીસ”

Spread the love

 

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘ યાદવ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા  જીલ્લા માં એન.ડી.પી એસના કેસો શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય તેમજ ના.પો.અધિ બી.એસ.વ્યાસ  સાણંદના માર્ગદર્શન આધારે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ.ના કેસો શોધવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન અહેકો રોહીતભાઈ રમણલાલ બન.૯૦૬ નાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે અસલાલી ગામની હદમા આવેલ સરદાર પટેલ રીંગરોડ અસલાલી સર્કલ થી ગામડી ચોકડી તરફ જતા સર્વિસ રોડની બાજુમા આવેલ એચ.પી પટ્રોલપંપની બાજુમાં આવેલ રાજસ્થાન પંજાબી પવન ઢાબા નામની જગ્યાએથી આરોપી બલવીરસીંગ રતનસીંગ જાતે રાવત (રાજપુત) ઉ.વ.૫૨ ધંધો.વેપાર રહે-રાજસ્થાન પંજાબી પવન ધાબા અસલાલી રીંગ રોડ સર્કલ પાસે, એચ.પી. પેટ્રોલપંપની બાજુમા, તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ મુળ રહે. ગામ-૯૯, થુનીકા થાક, પોસ્ટ.કાબરા તા.જી.બ્યાવર રાજસ્થાન નાઓને વનસ્પતિજન્ય માદક પદાર્થ પોશ ડોડા ૩૦૦૫ ગ્રામ કિ.રૂ.-૯૦૧૫/- ના મુદ્દામાલ સાથે પકડી સદરી વિરુદ્ધ અસલાલી પો.સ્ટે. ગુ.૨નં-૧૧૧૯૨૦૦૨૨૩૦૬૧૩/૨૦૨૩ NDPS કલમ ૮(સી),૧૫(બી),૨૯ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

હસ્તગત કરેલ મુદામાલ

(૧)માદક પદાર્થ પોશ ડોડા ૩૦૦૫ ગ્રામ પોશ ડોડાની કુલ કિ.રૂ.-૯,૦૧૫/-

(૨)મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.-૫,૦૦૦/- (૩)માદક પદાર્થ ગ્રાઈન્ડ કરવા માટે ઉપયોગ કરેલ મિક્ષ્ચર કીંમત રુપિયા ૫૦૦/- (૪)પોશ ડોડાનો વેપાર કરવા સારૂ ઉપયોગ કરેલ વજન કાંટો કીંમત રુપિયા ૧,૦૦૦/- (૫)પ્લાસ્ટીકની બેગ નંગ-૩૮ કીંમત રુપિયા ૦૦/- મળી કુલ રૂપિયા ૧૫,૫૧૫/-

પકડાયેલ આરોપી

(૧) બલવીરસીંગ રતનસીંગ જાતે રાવત (રાજપુત) ઉ.વ.૫૨ ધંધો.વેપાર રહે-રાજ્ગ્યાન પંજાબી પવન ધાબા અસલાલી રીંગ રોડ સર્કલ પાસે, એચ પી. પેટ્રોલપંપની બાજુમા, તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ મુળ રહે- ગામ-૯૯, યુનીકા થાક, પો.સ્ટ.કાબરા તા.જી.વ્યાવર રાજસ્થાન

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી

એન.કે.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર અસલાલી, પો.સબ.ઇન્સ એમ.ડી.જયસ્વાલ

પો.સબ.ઇન્સ એમ.એચ.ઘાસુરા,

એ.એસ.આઇ જગદીશભાઇ બન.૫૦૪,

એ.એસ.આઇ રજનીકાંત રામજીભાઇ બ.નં.૫૭૦,

અ.હે.કો રોહીતભાઈ રમણલાલ બન૯૦૬,

અ.હે.કોન્સ ચંન્દ્રસિંહ બ.ન.૬૪૮,

અ.હે.કોન્સ હષૅદભાઇ મફતભાઈ બન૫૨૭, અહે.કોન્સ જીજ્ઞેશભાઇ ગોવાભાઈ બન.૧૦૭૭, અ.હે.કોન્સ પથીકસિહ દશરથસિંહ બ.નં-૯૨૪,

અ.હે.કોન્સ હરપાલસિહ આનંદસિંહ બ.ન.૧૩૪૮,

આ.પો.કો. અશોકસિંહ બળવંતસિંહ બ.ન.૮૦, અપો.કો નરેન્દ્રસિંહ મહોબતસંગ બ.ન.૭૬૫,

પો.કોન્સ હરદિપસિહ સરદારસિહ બનં-૭૮૦, અલો.ર પ્રકાશભાઈ રમેશભાઈ બન૧૧૪૦, પો.કો રાજેન્દ્રસિંહ મોમજીભાઈ બ.ન.૩૬૦,

અસલાલી પોલીસ સ્ટાફ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com