દુધીના પોટલાની આડમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપતી કણભા પોલીસ

Spread the love

પકડાયેલ આરોપી શાહરૂખ એહમદમીયા ચુવાણ

અમદાવાદ

આઇ.જી.પી. પ્રેમવિરસિંઘ અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષક અમીત વસાવા  અમદાવાદ ગ્રામ્યએ પ્રોહીબિશનના કેસો શોધી કાઢી પ્રોહીબિશનની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબુદ કરવા અંગેની સુચના આપેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક ભાસ્કર વ્યાસ સાણંદ તથા સી.પી.આઇ. એસ.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ તે દીશામાં કામગીરી હાથ ધરેલ હતી જે અનુસંધાને તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અમોને ખાનગીરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, એક મહીન્દ્રા કંપનીનુ બોલેરો પીકઅપ ડાલા નં.GJ- 07-YZ-4125 માં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી વહેલાલ ગામ તરફથી આવી રહેલ છે. જે હુકા ગામ રોડ થઇ અમદાવાદ શહેરમાં જનાર છે. જે હકીકત આધારે વિદેશી દારૂ ભરેલ બોલેરો ગાડી ની વોચમાં રહી બોલરો ગાડી સાથે એક ઇસમને પકડી તપાસ કરતા બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની કુલ બોટલો નંગ- ૩૦૮ કિ.રૂા.૩,૫૪,૦૦૦ તથા આરોપીઓની અંગઝડતી માંથી મળી આવેલ મોબાઈલ ફોન-૦૧ કી.૩.૫૦૦/- તથા મહીંદ્રા કંપનીના બોલેરો પીકઅપ ડાલાની કિં.રૂા.૩,૦૦,૦૦૦/- તથા દુધીના પોટલા નંગ -૧૫ કિ.રૂ.૧૫૦૦ એમ કુલ કિં.રૂ.૬,૫૬,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કણભા પોલીસ સ્ટેશનમાં  પ્રોહી એકટ કલમ ૬૫(એઇ),૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી :- શાહરૂખ એહમદમીયા ચુવાણ રહે. પીઠય મસ્જીદ મહોલ્લા તા.કઠલાલ જી.ખેડા

વોન્ટેડ આરોપીઓ

(૧) સીરાજ રાજુભાઇ ચુવાણ રહે-પીઠય મસ્જીદ મહોલ્લા તા.કઠલાલ જી.ખેડા

(૨) રફિકમીયા કાલુમીયા પઠાણ રહે.પીઠય નાળતલાવ મહોલ્લો તા.કઠલાલ જી.ખેડા

(૩) રાજુ અબ્બાસ ચુવાણ રહે-પીઠય મસ્જીદ મહોલ્લો તા. કઠલાલ જી.ખેડા

(૪) મંહમદસોયેબ નજીરખાન પઠાણ રહે.ઇન્દીરા નગર કઠલાલ તા.કઠલાલ જી.ખેડા

(૫) ભૈયાજી મો.નં.૯૦૯૯૭૫૨૦૮૮

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) જે.યુ.કલોત્રા પો.સબ ઇન્સ કણભા પો.સ્ટે (૨) વી.એલ.પટેલ સે.પો.સબ.ઇન્સ કણભા પો.સ્ટે

(૩) અ.હે.કો ગોવિદભાઇ રામાભાઇ બ.નં.૧૦૯૯

(૪)અ.પો.કો જયદિપસિંહ કિરપાલસિંહ બ.૮૯૧

(૫) અ.પો.કો જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ બ.નં.૭૧૩ (૬) આ.પો.કો અભિષેકભાઇ હરીશંકરભાઇ બ.નં.૨૪૯

(૭) આ.પો.કો ઘનશ્યામસિંહ ભરતસિંહ બ.નં.૮૫

(૮) અ.પો.કો. વિષ્ણુભાઇ કમજીભાઇ બ.નં.૧૩૯૩ (૯) આ.પો.કો પંકજભાઇ સવજીભાઇ બ.નં.૨૧૬

 

(૧૦) અ.પો.કો સાગરભાઇ ખુમાનભાઇ બ.નં.૧૪૦૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com