દુનિયામાં મોટા ભાગના લોકો વોટસએપનો ઉપયોગ કરી રહ્યા છે. 200 કરોડથી વધારે યુઝર્સ છે. ગમે તે સ્થિતિમાં તમે ફસાયા હોય તો વોટસએપ એ અગત્યનું પાસું થઈ ગયું છે. વોટસએપની બોલબાલાના કારણે ફ્રોડ, છેતરપીંડી, ચીટિંગ, હેંગ કરવાના અનેક કિસ્સા પણ સામે આવી રહ્યા છે.
વોટસએપમાં તમને લપેટમાં લેવા માટે 6 આંકડાનો આવેલો કોડ યુઝર્સને ઓળખવાનું અને શેર કરવાનું કહે છે. વોટસએપ ધ્વારા લૉગ ઇન ખાતામાં ઉપયોગ કરવામાં આવે છે. જે એક ઓટીપી તરીકે હોય છે. ત્યારે આને વોટ્સએપની ઓફિશિયલ ટીમ સમજીને યૂઝર તેની ચાલમાં આવી જાય છે.
પોતાના વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડનો ઉપયોગ કરો. જેના કારણે જો તમારૂ સિમ કાર્ડ જો કોઈના હાથે લાગી જાય તો, તેનો ખોટો ઉપયોગ થઈ શકે નહીં.