Gj -18 આખા જિલ્લા તથા શહેરમાં ભેળસેળિયાઓએ ભરડો લીધો છે, પનીર ખાવાના શોખીનો ને શું પનીર, ક્વોલિટી બધ્ધ અને સારું મળે છે, ડુપ્લીકેટ માવા થી લઈને ડુપ્લીકેટ પનીરનો ધીકતો ધંધો પ્રસર્યો છે ,ત્યારે હવે નજીકની તારીખમાં ડેટ ઓવર એવી એક્સપાયરી ડેટ ની ચીજ વસ્તુઓ ગ્રાહકોને વેપારીઓ પધરાવી રહ્યા છે, ત્યારે મોટી મસ દુકાનો લઈને બેઠેલા વેપારીઓ દ્વારા અનેક વાર તેલમાં ફ્રાય કરવામાં આવી રહ્યો છે્, ત્યારે નગરજનો હવે તગડા પૈસા ખર્ચીને પણ ઝેર ખાઈ રહ્યા છે.
સૂત્રો દ્વારા તથા અરજદાર દ્વારા પોતે રજૂઆત કરીને વાંચા આપવા પોતે સમાચાર મોકલ્યા છે, ત્યારે સ્વામિનારાયણ ધામ પાસે આવેલ શ્રી મહાકાળી સ્વીટસને ત્યાંથી મઠ્ઠો લીધો હતો , જેની એક્સપાયરી ડેટ પણ સપ્ટેમ્બર મહિનાની હતી જે મઠો ખા વા કાઢવામાં આવ્યો તો બગડી ગયો હતો, ત્યારે આ પ્રશ્ને વેપારી પાસે બદલવા જતા વેપારી દોઢ ડાયા થઈને કહે કે ડીપ ફ્રીઝમાં રાખો ,તો શું હવે બધાએ ડીપ ફ્રીઝ લેવાનું ?યારે ગેરકાયદેસર માંડવા અને શેડ નાખીને ધંધો કરતા તથા ભેળસેરીયાઓ સામે તખતો ઘડવાની જરૂર છે, ત્યારે મહાનગરપાલિકા વેપારીઓ સાથે શું હપ્તા સિસ્ટમ છે કે એક પણ રેડ પાડવા જતી નથી? ત્રણ વર્ષમાં કેટલા મનપાએ નમુના લીધા ? કેટલા ભેળસેળિયાઓને પકડ્યા ? આંકડો હોય તો આપોને ? ત્યારે મનપાનું નામ બડે દર્શન ખોટે ,તેવો હાલ ફૂડ એન્ડ ડ્રગ્સનો છે ,તે પણ હપ્તાખોરી કરતી હોય તેવું પ્રજામાં પ્રજાજનમાં ચર્ચાઈ રહ્યું છે.Gj – 18 ખાતેથી કેટલા નમૂના લીધા ,કેટલા નમૂના ફેલ થયા હોય, આંકડો તો આપેને ,ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ ના કમિશનર અન્ય શહેરોમાં રેડ પાડીને વાહવાહી મેળવે છે, તો શું Gj- 18 ભેળસેળની તપાસમાંથી બાકાત છે.
બેકરીથી લઈને મીઠાઈ, માવા ,નાસ્તાની લારીઓ અને ખાણીપીણી ની ચીજોમાં પનીર ટીક્કા ખાવ અને ફીક્કા થઈ જાવ, બાકી ફુડ એન્ડ ડ્રગ્સ તથા મહાનગરપાલિકા જાગશે ખરી પણ, ફૂટપોઈઝનીંગ થાય અને કેસો વધુ બને, ત્યારે દોડશે ,ત્યાં સુધી વેપારીઓને તગડા બનાવશે ,ત્યારે ભાજપના 41 નગર સેવકો અને કોંગ્રેસના ૨ અને આપ પાર્ટીનો ૧ નગર સેવક છતા પ્રશ્ને ચુપકીદી કેમ?
Gj- ન્યુ ખાતે અનેક જગ્યાએ પનીર ડુપ્લીકેટ તથા એક્સપાયરી ડેટ ની ચીજવસ્તુઓ પણ હોટલો ,ઢાબા, રેસ્ટોરન્ટમાં વપરાય છે ,નગર જેનો ઝેર ખાઈ રહ્યા છે
મનપા ફુડ એન્ડ ડ્રગ્સ ફક્ત અને ફક્ત નામ બડે દર્શન ખોટે Gj- 18 માટે જેવો ઘાટ છે, એક પણ રેડ ત્રણ વર્ષમાં પાડી નથી, ભેળસેળિયાઓ માટે Gj- 18 લાલ જાજમ પાથરી જેવો ઘાટ