શિવ કા દાસ ,કદી ન રહે ઉદાસ, ત્યારે માણસાના આનંદી માના વડલે શંકર ભગવાને રુદ્રાક્ષથી જળવામાં આવ્યા છે ,દર સોમવારે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે ,સોમવારે રુદ્રાક્ષ સાથે ભગવાન શંકરની પૂજા લોકો કરવા આવે છે ,રુદ્રાક્ષથી ભગવાનના શંકરના લિંગને જડવામાં આવતા હજારો રુદ્રાક્ષ જોઈ શકાય છે, મહાદેવ એટલે દેવોના દેવ ભોળા ભગવાન કહી શકાય, તિલકધારી પણ કહેવાય ,મહાદેવના નામ પણ અનેક, ત્યારે એકવાર આનંદી માના વડલે એવા (માણસા) ખાતે મુલાકાત લેવા જેવી ખરી.