પીડીપીયુના સર્વિસ રોડ ઉપર દબાણનો રાફડો, ટ્રાફિકની સમસ્યા વકરી , મનપા દબાણો અહીંયા હટાવો

Spread the love

Gj- 18 મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરીને કહેતી હોય છે કે આટલા દબાણો હટાવ્યા, પણ સૌથી વધુ વિકટ સ્થિતિ ન્યુ Gj- 18 ખાતે દબાણ વધી ગયા છે ,રોજબરોજ દબાણો નિત નવા વધતા જાય છે, ત્યારે હમણાં એસપી દ્વારા પીડીપીયુ રોડને બંધ કરીને વાહનો ફરી ફરીને લોકો લઈ જવા મજબૂર બન્યા હતા, પણ મુખ્ય ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યા પીડીપીયુ રોડ પર જે દુકાનો સર્વિસ રોડ પર છે ,ત્યાં દુકાનોની બહાર પૂરી પકોડી થી લઈને ખાણીપીણી ચીજો ના ખુમચા જે લગાવી દીધા છે, તે ખૂમચાના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે અને વેપારીઓ દ્વારા દુકાનની બહાર 10 થી 15 હજારના ભાડે લારીઓ વાળા ને સરકારી જગ્યા અને પાર્કીગ ની જગ્યામાં રોકડી ચાલુ કરી દીધી છે ,ત્યારે હવે સર્વિસ રોડ પર સૂપડા સાફ દબાણોના કરવાની જરૂર છે

Sp પોતે ઊભા રહીને મનન ટ્રાફિક સમસ્યાનું કરી રહ્યા છે ત્યારે દબાણ હટાવવું મહાનગરપાલિકાની જવાબદારી આવે છે, ત્યારે કરવું શું?? હવે મનપાએ દબાણ હટાવવા કમર કસવી પડશે, દુકાન કરતા દબાણો ત્રણ ગણા જગ્યામાં વધી ગયા, હવે કમિશનર શ્રી મેદાનમાં આવીને અગાઉ જગદીશન જેવા રાજકોટના કમિશનરે જે કર્યું હતું ,તેવું ક્લીન કરો ,ત્યારે આવનારા દિવસોમાં આ દબાણો હટાવવામાં નહીં આવે તો ઘણી તકલીફોનો સામનો તંત્ર, નગરજનોને કરવો પડશે, ત્યારે આ દબાણ હટાવવા તાતી જરૂર છે, ત્યારે સર્વિસ રોડ પર જે દુકાનો આગળ શેડ પતરાં નાખીને બેઠા છે, તે તમામ હટાવવામા આવશે તો ટ્રાફિકની સમસ્યા મહદ અંશે સફળ રહેશે

બોક્સ:-

વેપારીઓ દ્વારા જગ્યા તગડા ભાડે સરકારી જગ્યા જોવા જઈએ તો ભાડે આપી દીધી ,સર્વિસ રોડ પર આ દબાણો ક્લીન કરવામાં આવે તો ટ્રાફિક પણ ક્લીન થઈ જાય
સમસ્યા નું સોલ્યુશન જો હોય તો તે દબાણ હટાવો, આ રાફડાને હટાવો તેવી લોકોની માંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com