વકીલો ધ્વારા PM કેર ફંડમાંથી 500 કરોડ સહાય નો પત્ર વડાપ્રધાનને પાઠવ્યો

Spread the love

PM Modi to address the nation today on Chinese apps ban TikTok ...

દેશમાં કોરોનાની પરિસ્થિતી તથા લોકડાઉનના કારણે અનેક લોકો નોકરીથી હાથ ધોયા છે. અને નોકરી ધંધા પણ હાલ મંદિમય ચાલી રહ્યા છે. ત્યારે દેશમાં કોવિડ- ૧૯ના લીધે કોર્ટ બંધ થતા વકીલો સંકટમાં આવી ગયા છે અને બાર કાઉન્સિલ ઓફ દિલ્હી પીએમ મોદીને પત્ર પાઠવી પીએમ કેર ફંડમાંર્થી વકિલોને પ૦૦ કરોડ આપવા સહાયની માંગણી કરી છે. બાર કાઉન્સિલ ઓફ દિલ્હીના ચેરમેન શ્રી પત્ર પાઠવી જણાવ્યું કે દિલ્હી અને એનસીઆરમાં લાખથી વધુ વકિલો છે. કોરોનાની મહામારીના પગલે આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. હાલમાં કોર્ટ બંધ છે અને ઘરથી પણ બહાર નીકળી શકતા નથી. વકિલો નિઃસહાય બની ગયા છે. જેથી વકિલો ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. ૪ મહિનાથી વકિલો ઘરમાં જ છે. કોઈ કામ ધંધો નથી. બાર કાઉન્સીલ ઓફ દિલ્હી દ્વારા ૮ કરોડની સહાય કરવામાં આવી છે. પરંતુ હજુ અનેક વકીલોને સહાયની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com