અહેમદઅલી ઉર્ફે લલ્લન તડીપાર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જ

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એ આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને તડીપાર ઇસમો પકડવા તેમજ એસ.ઓ.જી. ના હેડને લગતી કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય.જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર  એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એસ.યુ.ઠાકોરની ટીમને મળેલ બાતમી હકિકત આધારે તડીપાર ઇસમ નામે અહેમદઅલી ઉર્ફે લલ્લન સ/ઓ .સાદીકઅલી સૈયદ ઉ.વ.૩૪ ધંધો મજુરી રહેવાસી મ.નં.૧૦૫, બાગે કૌશરની ચાલી, પતરાવાળા મકાનમાં વટવા કેનાલની પાસે નારોલ અમદાવાદ શહેર નાને તા.૦૪/૦૯/૨૦૨૩ ના રોજ ખ્વાજાનગર ચાર રસ્તાના નાકે જાહેરમાંથી અમદાવાદ શહેરમાંથી પકડી સદરી ઇસમની પુછપરછ કરી ખાત્રી તપાસ કરતા સદરી ઇસમને મદદનીશ પોલીસ કમિશનરશ્રી “આઇ”ડિવિઝન, અમદાવાદ શહેરના હુકમ ક્રમાંક: આઇ/ડીવી/હદ૫/૧૪/૨૦૨૧ તા.૧૮/૦૯/૨૦૨૧ આધારે અમદાવાદ શહેર તથા તેને લગોલગ વિસ્તારમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ હોય અને સદરી ઇસમ પાસે અમદાવાદ શહેરમાં પ્રવેશવા અંગેનું કોઇ આધાર કે લખાણ ન હોય સદરી વિરૂધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે નારોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર કર્મચારીઓ

(૧) પો.ઇન્સ એ.ડી.પરમાર

(૨) પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર

(૩) એ.એસ.આઇ અબ્દુલભાઇ મહોમદભાઇ (બાતમી)

(૪) એ.એસ.આઇ નરેન્દ્રસિંહ પોપટસિંહ

(૫) પો.કો મુકેશભાઇ ગોવિંદભાઇ

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

1. નારોલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૫૨૦૦૪૨૨૨૦૨૦ ઇપીકો કલમ ૩૨૪,૩૨૫,૩૨૩,૨૯૪(ખ)૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ

2. નારોલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૫૨૦૦૯૩૦/૨૦૨૦ ઇપીકો કલમ ૨૯૪(ખ),૫૦૬(૨) મુજબ 3. નારોલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૫૨૩૦૦૫૯/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૪,૩૨૫,૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com