અમદાવાદ
પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર દ્વારા તા.૦૩/૦૯/૨૩ થી તા.૦૭/૦૯/૨૩ સુધી રાખવામાં આવેલ પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા અંગે રાખેલ ડ્રાઇવ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. વી.ડી.ડોડીયા, હેડ કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા, અ.હેડ.કોન્સ.ત્રીપાલસિંહ રઘુવિંરસિંહ, અ.હેડ.કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ, અ.હેડ કોન્સ. મુકેશભાઇ રામાભાઇ તથા અ.પો.કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ દ્વારા ગંજીપાનાર્થી નાણાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ
(૧) લાભુભાઇ મોહનભાઇ રબારી ઉ.વ.૩૪ રહે. મકાન નં.૩/૫૦૬, નર્મદા એપાર્ટમેન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર. મુળ રહે. ગામ: કાલેરા, તા. સિધ્ધપુર, જી.પાટણ. (૨) નિકુલભાઇ મોહનભાઇ દેસાઇ ઉ.વ.૨૬ રહે. મકાન નં.૧૦/૫૦૧, નર્મદા એપાર્ટમેન્ટ,પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર, મુળ રહે. ગામ: કાલેરા, તા. સિધ્ધપુર, જી.પાટણ.
(૩) જશવંતભાઇ નટુભાઇ સોલંકી ઉ.વ.૪૪ રહે. મકાન નં.૨૪/૫૦૨, નર્મદા એપાર્ટમેન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર.
(૪) રવિભાઈ કિશનભાઇ વાઘેલા ઉ.વ.૨૯ રહે. મકાન નં.૪/૨૦૨, નર્મદા એપાર્ટમેન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર. (૫) સુંદરભાઇ કિશનભાઇ વાઘેલા ઉ.વ.૨૨ રહે. મકાન નં.૪/૨૦૨, નર્મદા એપાર્ટમેન્ટ,પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ,અમદાવાદ શહેર.
(૬) ભાવીન જશવંતભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે. મકાન નં.૨૪/૫૦૨, નર્મદા એપાર્ટમેન્ટ,પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ,
અમદાવાદ શહેર. (૭) કલ્પેશભાઇ કાળીદાસભાઇ ઠક્કર ઉ.વ.૪૪ રહે. મકાન નં.૭૪૦, આદિનાથનગર, અંબે માતાજીના મંદિરની બાજુની ગલીમાં, ઓઢવ, અમદાવાદ શહેર.
(૮) બ્રીજેશ શંકરભાઈ કોષ્ટી ઉ.વ.૨૬ રહે. મકાન નં.૧૯/૪૦૨, નર્મદા એપાર્ટમેન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર.
(૯) ગંગેભાઇ નાનાભાઇ રાજગોંડ ઉ.વ.૩૨ રહે. મકાન નં.૨૨/૧૦૮, નર્મદા એપાર્ટમેન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ, અમદાવાદ
(૧૦) યોગેશભાઇ અશ્વિનભાઇ પરમાર ઉ.વ.૨૭ રહે. મકાન નં.૨૧/૩૦૨, નર્મદા એપાર્ટમેન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર, (૧૧) અનિલકુમાર વિનોદચન્દ્ર જોષી ઉ.વ.૩૦ રહે. મકાન નં.૦૯/૪૦૨, નર્મદા એપાર્ટમેન્ટ,પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર,ને વસ્ત્રાલ, નર્મદા એપાર્ટમેન, આવાસ યોજના હાઉસીંગ બોર્ડનાબ્લોક નં.૨૪ ના ખુલ્લા ધાબા ઉપરથી તા.૦૭/૦૯/૨૦૨૩ ના રોજ ઝડપી લીધેલ છે. આરોપીઓ પાસેથી (૦૧) મોબાઇલ ફોન નંગ-૧૨ કિંમત રૂ.૬૫,૦૦૦(૦૨) અંગ ઝડતી તથા દાવના નાણા રૂ.૬૧,૪૪૦/- (૦૩) ગંજીપાના નંગ-પર કિંમત રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૬,૪૪૦/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓ વિરુધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ ‘બી’ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૨૪૫/૨૦૨૩ જુગાર ધારા ૧૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે.