આરોપી મનુભાઈ બચુભાઈ ચુનારા
અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યના તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ વ્યાસ સાણંદ વિભાગ, સાણંદ તરફથી જીલ્લામા પ્રોહી અંગે પ્રવુતીઓને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચનો આપેલ જેના ભાગે રૂપે અમો તથા પો સબ ઈન્સ એસ.એસ.શેખ તથા ટાઉન બીટના કર્મચરીઓ સાથે પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના આ.પો.કો. પ્રવિણસિંહ બળવંતસિંહને ખાનગી રાહે બાતમી હાકીકત મળેલ કે મટોડા ગામમા રહેતો એક ઇસમ નામે મનુભાઈ બચુભાઈ ચુનારા ઓ દેશી દારૂની હેરાફેરી કરવા કરાવવાનો ધંધો કરતો હોય અને આજરોજ એક ઇસમ વિશાલભાઇ સન/ઓફ રાકેશભાઇ લાલજીભાઇ ચુનારા ને પોતાની માલિકી ની સી.એન.જી. રીક્ષા રજી. નંGJ-38-WA-1590 માં મનુભાઈ બચુભાઈ ચુનારાનો દેશી દારૂ રીક્ષામા ચોરી છુપીથી સંતાડી આમદાવાદ ખાતે આપવા જવાની બાતમી હકીકત મળતા ચાંગોદર બ્રીજ પાસે વોચમા રહી વર્ણન વાળી સી.એન.જી. રીક્ષા આવતા જે ઉભી રાખી તપાસ કરતા સદરી રીક્ષા મા કુલ દેશી દારૂ લીટર ૩૨૫, કિ.રૂ. ૬૫૦૦ નો લઇને પકડાઈ જતા તેઓ વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી
(૧) વિશાલભાઇ સ/ઓ રાકેશભાઇ લાલજીભાઇ ચુનારા
વોન્ટેડ
(૨) મનુભાઈ બચુભાઈ ચુનારા બંને રહે. મટોડા ગામ, મોટો વાસ, તા.સાણંદ
પકડાયેલ મુદ્દામાલ
(૧) દેશી દારૂ ૩૨૫ લીટર કી.રૂ. ૬,૫૦૦/-
(૨) સી. એન.જી રીક્ષા કી.રૂ. ૨,૫૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
પો.ઈન્સ.શ્રી આરડીયા તથા પો સબ ઈન્સ એસ.એસ.શેખ તથા હૈકો. પ્રદીપસિંહ મહંદ્રસિંહ બને ૬૫૯ તથા અ.હે કો ધીરેંદ્રસિંહ ગુણવંતસિંહ બન્ને ૧૦૪૬ તથા આપો.કો પ્રવિણસિંહ બળવંતસિંહ બને. ૩૬૩ નાઓ જોડાયેલ હતા.