ફિલ્મ ક્રિકેટ રાજકારણમાં સચિન જોયો હશે પણ GJ-18 નો રીયલ હીરો જોઈ લો

Spread the love

અદભુત કોટો, આવો ફોટો કચાં જોવા મળે ખરો આજની પેઢીમાં, ત્યારે આજની પેઢી એવી સંતાનનેને આજે લોકો મંદિર કરતાં મોલોમાં વધારે લઈ જાય છે, અને કોમ્પ્યુટર મોબાઇલની ફાસ્ટ લાઇફમાં જીવનમાં પણ લાસ્ટ થઈને અનેક લોકો બ્લાસ્ટ થઈ ગયા છે, ભેગું કરવામાં અને કરવામાં સંતાનને દયાભાવ લાગણી પ્રકૃતિ પ્રેમ ભારતનું કલ્ચરલ સ્મસાનભૂમિ દવાખાનું આ બધાથી આ પેઢીને લુપ્ત થઈ ગઈ હોય તેમ દૂર થઈ ગઈ છે, તસવીર જે દેખાઈ રહી છે, તે કોઈ ખેતર કે પછી પોતાના ઘરના તબેલા ની નથીપણ મનપા GJ-18 ખાતે જે અબોલ જીવો જે રોડ રસ્તા ઉપર રખડતા હોય તેમને પકડીને અહીંયા પુરવામાં આવે છે, ત્યારે અગાઉ રંગાબિલ્લાના ત્રાસથી અનેક પશુઓ મરી ગયા હતા, ત્યારે અખબારોમાં આવ્યા બાદ અબોલજીવ માટે ઠક્કર પરિવારના એવા સચિન તથા મિત્રો સાથે મોટાભાગની મુલાકાત સવારે લે છે, ત્યારે બાપદાદા અને હવે પપ્પા જે સેવા કરે છે, સેવાનો ઉમદા હેતું શું છે, આ બધું સંસ્કાર નું સિંચન કરવું હોય તો બાળકોને પણ જોડે લાવવું પડે ત્યારે તસવીરમાં દેખાતા પોતે પોતાની બાળકીને લઈને જે ગાયને વ્હાલ કરે છે, તથા ચારો ખવડાવે છે, તે આજની પેઢી પુણ્ય દયાભાવ લાગણીથી દૂર થઈ ગઈ છે, સારું કામ કરવા દાન કરવા મંદિરે અને દેવ દર્શને જવાનું નામ લો તો આ પેઢી દૂર ભાગે અને મંદિર નહી પણ મોલોનું નામ દો એટલે તૈયાર, ત્યારે અનેક જૂના વિચારો દયાભાવ લાગણી સાથે જન્મેલા અને મોળા હોય તે જોવા જઈએ તો આ સંસાર એક યા બીજી રીતે ચલાવી રહ્યા છે, ફિલ્મ ક્રિકેટ રાજકારણમાં સચિન જોયો હશે પણ GJ-18 નો રીયલ હીરો જોઈ લો, ત્યારે મનપા દ્વારા ઢોર પકડ્યા બાદ ઢોર ડબ્બો જે હતો તેને અનેક લોકોના સહયોગથી જોવા જઈએ તો ગૌશાળા જેવી બનાવી દીધી, તસવીરમાં દેખાય છે, તેઓ ચારો પણ ખાવા ગાયોને મળતો ન હતો ત્યારે આ લોકોની ઉત્કૃષ્ટ સેવાને ન સત સત વંદન… બાકી આજની પેઢીને પણ આ બધું બતાવવાની જરૂર છે, કોઈને દુઃખ દર્દ તકલીફ દવાખાનું સ્મશાનની ખબર જ નથી પહેલા પડીએ એટલે પહેલો શબ્દ માં આવતો હવે આ બુમ આવે છે, ત્યારે મા ફૂંક મારે જ્યાં વાગ્યું હોય ત્યાં તો મટી જાય ત્યારે આજની માઓની ટૂંકમાં પણ ફૂગ વળી ગઈ છે, ત્યારે આજના બાળકોને રેતીમાં રમવા દો આ ડસ્ટબિન નહીં પણ વાયરસને એન્ટિવાયરસ બનાવે છે, ત્યારે આજના બાળકો જોવા જઈએ તો ગરમી ઠંડી સહન કરી શકતા નથી, ત્યારે આ બધાને મોબાઈલ કોમ્પ્યુટરની ગેમોમાંથી બહાર કાઢો અને હેલ્થી રમત ઉપર ફોક્સ કરો તો ભારત દેશ માટે ચંદ્રક લાવશે બાકી આઉચમાં જ જિંદગી પસાર થઈ જશે, ત્યારે આ ચિત્ર આજના યુગમાં તમામ માટે ફોક્સ ગણી શકાય ત્યારે ચિત્રમાં પિતા પોતાની પુત્રીને લઈને જે અબોલ જીવને વ્હાલ તથા ખાસ ગૌશાળા નહીં પણ ગાયોનો ઢોર પુડવાનો ડબ્બો પોતે સેવા આપવા જાય, ત્યારે બાળકને પણ આ સેવાનું સંસ્કારનું સિંચન કરાવે છે, તે અગત્યનું છે, ત્યારે મા બાપની માભી માંથી જ સંસ્કાર મળે બાપદાદાઓનું પુણ્ય અને પુણ્યશાળી હોય એટલે પેઢી પણ પુણ્ય કરતી આવે ત્યારે આજના યુગમાં આવા ફોટા મેળવવો પણ ખૂબ જ તકલીફ ભર્યો છે, ત્યારે આ તસવીર આવનારો સમય અને આવનારી પેઢી વિશે ઘણું જ બધું જ સૂચક કરી રહ્યો છે, ત્યારે કુળથી લઈને પેઢી દર પેઢી જે પુણ્ય વડદાદા માંથી લઈને દાદાઓએ કર્યા તેના ફળ રો ખાતા હોય છે, સારા કામમાં વિઘ્ન આવે પણ પાર પડી જાય ત્યારે વેપારી હોય સમય ન હોય પણ સમયનો સદુપયોગ અને તે પણ સેવામાં તે ખરેખર અગત્યનું છે, ત્યારે આજની પેઢી વિદેશમાં જવા અને વેસ્ટર્ન કલ્ચરલમાં રંગાઈ રહી છે, વિદેશમાં જવાની નોટમાં ભલેને પછી ત્યાં જાડુ મારીને કલર કામ કરતા હોય અને અહીંયા બની ઠનીને ચડ્ડા પહેરીને યુકેની વાતો કરતા હોય પણ ભારત એ ભારત છે, આવનારા દિવસોમાં વિદેશમાં ગયેલા અનેક લોકોને આ દેશમાં એટલે કે ભારતના પાછું આવવું પડશે, દેશપુરપાટ વેગે વિકાસ કરી રહ્યો છે, આવનારા દિવસોમાં ભારતના વિઝા લેવા ભૂરીયાઓ લાઈનમાં હશે, લખી રાખજો ત્યારે આ બધું દેશ જે વિકાસ કરી રહ્યો છે, તે દયા લાગણીના કારણે, ત્યારે ભાઈ તથા પરિવારને વંદન.. અને બાળકીજે ગાયને વ્હાલ કરી રહી છે, તે મોઢા ઉપર ઉર્જા અને પાવર જુઓ, ત્યારે આપવું ખવડાવવું દેવાની વૃતિ હોય તેનો પાવર ૪૪૦ વોલ્ટ સાથે સૂર્યપ્રકાશ જેવી ઉર્જા આવે ત્યારે બાળકીના પરિવાર તથા મા બાપને પણ વંદન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com