દુનિયાના દેશો કોરોનાવાયરસ ને કારણે ભારે પ્રભાવિત થયા છે ત્યારે અર્થતંત્ર થી લઈને અનેક સમસ્યા મોં ફાડીને ઊભી છે ત્યારે દરેક રાજ્યમાં દરેક કર્મચારીના પગારમાંથી દૈજંઢ કાળ થી લઈને 40 ટકા સુધી પગાર આપવામાં આવ્યો છે ત્યારે આ મહામારીમાં ગુજરાત સરકાર ધારાસભ્યોના પગારમાં કાપ મૂક્યો છે પણ કર્મચારીઓના પગારમાં આ મહામારીમાં તેમને સમયસર પગાર આપીને કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી અને કોઈપણ કર્મીઓના પગાર કપાયો નથી ત્યારે કોરોનાવાયરસ અમદાવાદ વડોદરા સુરત બાદ હવે ઝડપભેર સૌરાષ્ટ્રના રે એવા રાજકોટમાં પ્રસરી રહ્યું છે રંગીલું એવું રાજકોટ આવનાર સમયમાં કોરોનાના ખાસ જોવાની જરૂર છે. આ રંગીલા રાજકોટમાં પ્રજાને કોઈ જ ગંભીરતા નથી અને માસ્ક નહી પહેરવા ડિસ્ટન્સ ના જાળવવા અને ટોળાશાહી માં બેસવા ફરવાના કારણે આ શહેર આવનારા સમયમાં અમદાવાદ સુરત વડોદરા પ છે જો ચપેટમાં આવશે તો આંકડો ખૂબ જ મોટો હશે ત્યારે મુખ્યમંત્રી નો વિસ્તાર કહેવાય છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ઘાંટા, પાડીને પ્રજા ને સમજાવે છે કે ભાઈ કે રાખો માસ્ક પહેરો ડિસ્ટન્સ જાળવો પણ જાળવી કોણ હમ નહીં સુધરેંગે ત્યારે અમદાવાદ સુરત વડોદરા આવે છે ત્યારે આવી જાગૃતિ રાજકોટમાં લાવવાની પ્રજાને સમજવાની જરૂર છે. જેવા શહેરોમાં ફૂલપ્રૂફ જાગૃતિ હવે સૌરાષ્ટ્રના હાર્દ સમા લેવા જરૂરિયાત છે. પ્રજાને ભયસ્થાન બતાવવાની જરૂર છે કોરોના કેટલો ઘાતકી છે તે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પ ટેલ પણ સીનીયર સીટીઝન હોવા છતાં અને ઉંમરલાયક ને છતાં આ બન્ને આજે દરેક શહેરની હોસ્પિટલ ની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ગઈકાલે મોટા શહેરોની હોસ્પિટલ એ પાંચ કરોડની રાહત ની મા આવેલ રકમ ની જાહેરાત કરીને હોસ્પિટલ અને આપવામાં આવ્યા છે દરેકની કે રાખવા મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રી ની કમર કસી રહ્યા છે ત્યારે પ્રજામાં અને ખાસ આ સૌરાષ્ટ્રમાં એવા રંગીલા રાજકોટમાં જાગૃતિ આવવાની ખૂબ જ જરૂર છે ન ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપ ૨ ણી માટે આ રંગીલું રાજકોટ 7 આવનારા સમયમાં કોરોના મહામારી વધારે ફેલાશે અને સુરત કરતાં બદતર સ્થિતિ થશે તો શું ત્યારે મુખ્યમંત્રી માટે આ રંગીલુ રાજકોટ સ્થાન ન બને તેની કાળજી ખાસ લેવાની જરૂર છે બાકી મુખ્યમંત્રી ની ઉંમર આજે ૭૨ વર્ષ અને નીતિન પટેલ ૬૬ વર્ષે પણ દોડી રહ્યા છે આ ઉંમર અત્યારે મોટાભાગના ૬૦ વર્ષના લોકો ઉપર કોરોના ત્રાટક્યો છે ત્યારે આ બંને રામબલરામ જ દોડી રહ્યા છે અને આજે પણ ગુજરાતના શહેરની હોસ્પિટલમાં મુલાકાત લઈ રહ્યા છે તે પ્રશંસનીય છે. તેમાં બે મત નથી ત્યારે રંગીલું રાજકોટ પ્રજાને કોરોના કેટલું જોખમી છે તેનું ભયસ્થાન બતાવવું જરૂરી છે.બાકી આવનારા સમયમાં આ આફત રંગીલા રાજકોટમાં વધુ પ્રસરી જશે તો ઘણી જ સમસ્યા સરકાર માટે ઊભી થશે તેમાં બેમત નથી.