દેશમાં કોરોના વાયરસ એ ગતિ પકડી છે ત્યારે દરેક રાજ્યને ધીરે ધીરે ચપેટમાં લઈ રહ્યો છે. ત્યારે દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલ બેઠક મળી હતી ત્યારે ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌથી વધારે ટેસ્ટ કરવાની સૂચના આપતા હાલ દિલ્હીમાં કોરોના કાબુમાં આવ્યો છે અને આ પ હેલા સંખ્યા હવે ધીરે ધીરે ઘટી રહી છે ત્યારે આ જ સૂચના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપણા ગુજરાતમાં રોજ-બરોજ ૨૦OO0ટેસ્ટ કરવા મુખ્યમંત્રીએ ત્યારે મુખ્યમંત્રીએ રાજકોટ બાદ વડોદરામાં સીએમ રૂપાણીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓ અને ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, આરોગ્ય અગ્ર સચિવ બેઠકમાં હાજર રહ્યા હતા. જે બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. અને લોકોને આગામી ઓગસ્ટ મહિનામાં તહેવારો ન ઉજવવા માટે અપીલ કરી હતી. ગુજરાતમાં દરરોજ ૨૦ હજાર ટેસ્ટ કરવાની સૂચના આપોવામાં આવે છે. સંક્રમણ ન વધે તે માટે નિયમોનું પાલન કરાવવું પડશે. સંક્રમણ વધુ હોય ત્યાં દરેક વ્યક્તિનું સર્વેલન્સ કરવામાં આવે. ગણપતિ, તાજીયા, જન્માષ્ટમી ઘરે ઉજવવા માટે સીએમ રુપાણીએ અપીલ કરી હતી. તો નવરાત્રિને લઈને આગામી સમયમાં વિચારણા કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત સીએમ રૂપણિ એ જણાવ્યું કે, ડેવલપ કન્ટ્રીમાં પણ મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. વ્યાપક લોકજાગૃ તિથી ઓછા લોકો સંક્રમિત થાય છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તેવી બાબત મંજૂરી નહીં આપો વામાં આવે. અમદાવાદમાં ૨૨ માર્ચે ૧૨OOબેડની હોસ્પિટલની જાહેરાત કરી હતી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં વધારવામાં આવશે. વેક્સિનની હોસ્પિટલ શરૂ કરી છે. વડોદરામાં પણ બેડની સંખ્યા શોધ થાય ત્યાં સુધીની લડાઈ છે. જનતા સહકાર આપ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ ૭૩% છે. લોકડાઉન અને અનલૉકમાં ગુજરાતમાં વેન્ટિલેટર, દવાનો પ તુરતો જથ્થો છે. દેશમાં ૨૪ કલાકમાં નવા પ૦ હજાર કેસ આવી રહ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઓછા કેસ છે. છેલ્લા ૫ મહિનાથી કોરોનાની સ્થિતિ પર સરકારની નજર છે. આવતીકાલથી વડોદરામાં કોરોનાના ટેસ્ટ ડબલ થશે. ગુજરાતમાં દરરોજ ૨૦ હજારથી વધુ ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરા મુખ્યમંત્રી રાહતમાંથી વધુ રૂ.૫ કરોડ ફાળવાશે. અને જોઈએ એટલા વેન્ટિલેટર ફાળવવામાં આવશે. સરકારી હોસ્પિ.માં – વિના મૂલ્ય સારી સુવિધા મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી