કોરોનાના કાળમાં કાદરભાઇ માનવતાની ચાદર બન્યા  

Spread the love

દેશમાં અબજોપતિઓની સંખ્યા તોટો નથી આજે પણ દુનિયામાં નંબર વન બનવા અને સૌથી વધુ ધનવાન બનવાના વી દોડધામ કરી રહ્યો છે ત્યારે ભાઈ સિકંદર પણ કશું લઈને ગયો ન હતો અને ધીરુકાકા થી લઈને ટાટા બિરલા પણ કશું લઈને જવાના નથી ત્યારે કુદરતે આપ્યું છે તો ભાઈ વાપરો. કોના માટે રાખીને જશો પણ માનવીને આ વાત ક્યારેય સમજાતી નથી બાકી પહેરવા અને ખાવા માટે કેટલું જોઈએ ત્યારે કોરોના ગ્રસ્ત થયેલા સુરતના કાદર ભાઈ સમજી ગયા અને કાદર ભાઈ ને કોરોના થયો બાદ સારું થઈ ગયા બાદ પ્રથમ કાદરભાઈ માનવતાની ચાદર બને આજે પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા જે લૂંટ ચલાવી છે તે ગરીબ માણસોને પોસાય તેમ નથી અને કોરોના ની દવા હાથ નથી ત્યારે લાખો રૂપિયા કઈ રીતે ખંખેરી લે છે તે પ્રશ્ન છે ત્યારે સુરત શહેરમાં અત્યાર અમદાવાદની જેમ જ ભયજનક સંખ્યામાં કેસ આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી મૃતાંક અને એક્ટિવ કેસના આંકડા વધી રહ્યા છે. એવા સમયમાં ગુજરાતના કાદર શેખ નામના એક પ્રોપટી ડેવલપ એવા પ. hતાની ઓફિસને ઓફિસને ૮૫ બેડની ફેસીલીટી માં કન્વર્ટ કરી દીધી છે જેમાં ગરીબોને મફતમાં સારવાર આપવામાં આવે છે. નોંધનીય છે કે કાદર પોતે કોરોના વાયરસથી હમણાં જ રિકવર થયા છે. ભારતમાં કોરોના વાયરસ મહામારી વિશ્વના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતના ધમરોળી રહ્યું છે. ભારતના બુધવારે કોરોનાના ૧૫ લાખ કેસ પાર થઈ ગયા છે અને લગભગ ઉપ0 હજાર લોકો મોતને ભેટ્યા છે. સરકારી દવાખાના ના બેડ ઉભરાઇ રહ્યા હોવાથી કાદર શેખ સારવાર માટે ૨૦ દિવસ એક ખાનગી ક્લિનિકમાં એડમિટ થયા હતા. તે આ હોસ્પિ તલનું બીલ જોઈને ચોંકી ગયા હતા, એક વખત સાજા થઇ ગયા પછી શેખે સ્થાનિક અધિકારીઓ પાસે લઇને પોતાની 3 0 સ્કવેર ફીટની ઓફિસને હોસ્પિ ટેલમાં ફેરવી દીધી. સરકારે તેમને આ સ્થળે ઓફ, મેડિકલ સાધનો અને દવાઓ ઉપલબ્ધ કરાવે છે જ્યારે શેખ પોતે બેડ ખરીદીને ઇલેક્ટ્રિસિટી અને અન્ય ખર્ચ ભોગવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ એક એવી જ્ગ્યા છે જ્યાં દરેકને જ્ઞાતિ, સંપ્રદાય કે ધર્મના દર્દીઓને સરખી સારવાર આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com