કોરોનાની મહામારીમાં જે દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા બાદ સાજા થયા તે દર્દીઓ બીજીવાર કોરોના થયો હોય તેવા કેસો ભાગ્યેજ સામે આવે છે ત્યારે સ્વસ્થ થયેલા દર્દીઓ ઉપર હવે સેપ્સિસ નામની. બીમારી ની ચેતવણી આપી વામાં આવે છે. કોરોનાવાયરસ થી સંક્રમિત થયા બાદ તેનાથી બચવાના કામયાબ રહેનારા લોકોને એક વર્ષ માટે સેપ્સિસ બિમારી થવાનું જોખમ છે. બ્રિટનના વિશેષજ્ઞોને જોખમને જોતાં સરકાર અને સામાન્ય માણસો લઈને આ ચેતવણી આપી દીધી છે અને શરૂઆતમાં બીમારીને એના થવાની, અપીલ કરી છે. ત્યારે જ થાય છે જયારે તમારા શરીરની. ઈમ્યુન સિસ્ટમ વધારે રિએક્ટ કરે છે. તેના કારણે દર્દ ના કેટલાક અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને મોત પણ થઈ શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, કોરોના વાયરસ શરીરના ઇમ્યુન સિસ્ટમને ખરાબ કરી શકે છે, જેના કારણે ભવિષ્યમાં પણ સંક્રમણ થવા પર ઈમ્ય…વિશે કેટલીક જાણકારી અને લક્ષણો અંગે શરૂઆતમાં જ ડોક્ટરનો સંપર્ક કરો . કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા દર ચારમાંથી એક વ્યક્તિ એક વર્ષ સુધી સેપ્સિસ, બિમારીનું જોખમ રહેલું છે, યુકે સસિસ ટ્રસ્ટનું અનુમાન છે કે બ્રિટનમાં રમશે એક લાખ એવા લોકો છે જે કોરોનાથી સ્વસ્થ થયા બા હોસ્પિટલમાંથી રજા મળશે, એમાંથી ૨૮ ૨ લોકોને સેક્સ ગંભીર. બિમારીનું જોખમ તોળાઈ રહ્યું છે. સરકાર પાસે માંગ કરી છે એ લોકોને જાગૃત કરવા માટે કંપલેન શરૂ કરે કારણ કે, આ બીમારી શરૂઆતમાં જ પકડી શકે અને હોસ્પિટલમાં સ૩ ઉપર સારવાર મળી શકે, ટ્રસ્ટ ના ફાઉન્ડર. ડ્રોન ડેનિયલ્સે કહ્યું કે કોરોનાના સામાન્ય લક્ષણો કરવાના વ્યકિતને પણ સેપ્સિસ અંગે જાણકારી રાખવી જોઈએ. ડોક્ટરોના જણાવ્યા, લક્ષણોમાં ફફડાટ, મૂંઝવણ, વાયુઓ અને સાંધામાં તીવ્ર દુખાવો, આખા દિવસમાં માંસ શીખોની મોટું, તીવ્ર શ્વાસ, લેવાની લાગણી, જીવન લાંબા સમય સુધી જીવશે નહીં અને ત્વચા બદલાઈ શકે છે તેવા લક્ષણો સમાવેશ થાય છે. ડોક્ટર કહે છે કે જો આ રોગ રીરૂઆતમાં પકડાય તો વધુ સારી સારવાર કરી શકાય છે,