વિધાનસભા પેટાચૂંટણી પહેલા ભાજપના પૂર્વ આગેવાન આપ પાર્ટીમાં જોડાયા

Spread the love

ગુજરાતમાં જે પાર્ટીનું નેત્ર ત્વ રહેલું છે ત્યારે હવે બિલ્લી અને સસલા પકડે ધીરે ધીરે આમ આદમી પાર્ટી તેના દિલ્હી સ્થિત કર્યા કામોને લઈને આગળ વધી રહ્યું છે અને પ્રજાને જાગૃતિ લાવવા તેની પાસે કોલેટી બંધ કાર્યકરો છે ત્યારે મોરબી શહેરમાં ચૂંટણી પહેલાં જ ભાજપ માંથી પૂર્વ આગેવાન આમ આદમી પાર્ટીમાં જોડાયા ચર્ચાનો વિષય બન્યો છે જેમાં મોરબી શહેરમાં આમ આદમીપાર્ટીમાં પાટીદાર સમાજના આગેવાન અને નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ આગેવાન એ.કે. પટેલ આજ રોજ આમ આદમી પાર્ટીમાં ગુજરાત આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી અજીતભાઈ લોખિલ અને રાજભા ઝાલાની વિધિવત રીતે તેમની ટીમ સાથે જોડાયા છે. તેમને મોરબી પ્રભારી ભરત બારોટ શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ, મહામંત્રી પરેશ પારીયા, ચંદ્રકાન્ત વિરમગામા, મહાવીરસિંહ ઝાલા, મનોજ સિંહ ઝાલા તમામ આગેવાન કાર્યક્રમ સાથે અભિનંદન પાઠવ્યા હતા. આવનાર દિવસોમાં એ.કે.પટેલ જિલ્લાનું મહત્વનું જવાબદારી આપવામાં આવશે તેમ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *