ઘરફોડચોરીના ગુન્હાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરતી સાણંદ ટાઉન પોલીસની ટીમ”

Spread the love

અમદાવાદ

અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક  પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે સખ્ત સુચના કરેલી જે આધારે નાયબ પોલીસ અધિક્ષક  નિલમ ગોસ્વામી  સાણંદ વિભાગ સાણંદના માર્ગદર્શન અનુસાર કામગીરી કરવા સુચના આપેલ હોય જે આધારે સાંણદ ટાઉન પો.સ્ટે ગુ.રા.નં ૧૧૧૯૨૦૫૦૨૩૦૫૫૮/૨૦૨૩ આઇ.પી.સી કલમ ૪૫૭,૩૮૦,૪૧૧ મુજબનો ગુનો શોધવા માટે પોલીસ ઇન્સપેક્ટર આર.એ જાદવ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ સ્ટાફ ના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સથી આ ગુનો શોધવા જરુરી માર્ગદર્શન આપેલ અને કાર્યવાહી કરવા સુચના કરેલ જે આધારે ટેકનીકલ બળદેવસિંહ નાઓને મળેલ ચોક્કસ ખાનગી બાતમી હકીકત આધારે નીચે જણાવેલ આરોપીઓને આ ગુનાના કામે તેમજ હ્યુમન સોર્સ મારફતે પો.કો જયવિજયસિંહ ભગવતસિંહ તથા પો.કો મહિપાલસિંહ સુરેન્દ્રસિહ તથા પો.કો અક્ષયસિંહ ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ભારે જહેમતથી ઝડપી પાડેલ તેમજ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ

(૧)પ્રકાશભાઇ બાબુભાઇ સલાટ (મારવાડી) ઉ.વ.૩૦ હાલ રહે. મહાત્માગાંધી કોલોની, રવિદર્શન સોસાયટીની બાજુમાં કુબેરનગર, અમદાવાદ મુળ રહે.- બાયડ, હેર વિસ્તાર, ભુખેલ રોડ, મુ.તા.બાયડ જી.અરવલ્લી મૂળ વતનઃ- તાવ, જાંબુકીયા ગામ પાસે જી. ઝાલોર રાજય- રાજસ્થાન

(ર) હંસાબેન વા/ઓ દિપકભાઇ જયસીંગભાઇ કટારીયા ઉ.વ.૪૫ હાલ રહે,પરીશ્રમનગર વિભાગ નં-૧, એસ.આર.પી. ગૃપ- રની પાછળ, કુષ્ણનગર, અમદાવાદ

કબ્જ થયેલ મુદામાલ ની વિગત

(૧) તીરૂપતિ કંપનીના તેલના ડબ્બાઓ કુલ ૫૦- નંગ તેલના ડબ્બાની કિ.રૂ.૮૭,૦૦૦/-

(૨)અમુલ ઘીના એક લિટરના કુલ નગ ૧૧ ડબ્બાઓ કિ.રૂ.૭૧૫૦

(૩) એક લીલા કલરનો બંધ બોડીનો બજાજ કંપનીનો મેકસીમા મોડલનો ટેમ્પો કિ.રૂ.૩,૦૦,૦૦

(૪)એક ઓકસીજનનો બાટલો ગેસની લાલ કલરની પાઇપ તથા મીટર કાંટા સાથે ફીટ કરેલ છે તે ઓકસીજનના બાટલાની કિ.રૂ. ૧૦,૦૦૦/

(૫) એક ઇન્ડેન કંપનીનો ગેસનો બાટલો જેની કિ.રૂ.૧૦૦૦

(૬) એક લોખંડ કાપવાનું કટર જેની કિ.રૂ.૫૦૦

ટોટલ મુદ્દામાલ કુલ્લે કિંમત રૂપીયા : ૪,૦૫,૬૫૦ નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે,

શોધાયેલ ગનો

સાંણદ ટાઉન પો.સ્ટે ગુ.રા.ને ૧૧૧૯૨૦૫૦૨૩૦૫૫૮/૨૦૨૩ આઇ.પી.સી કલમ ૪૫૭,૩૮૦ ૪૧૧ મુજબ

આરોપીનો ગનાહિત ઇતીહાસ

(૧)પ્રકાશભાઇ બાબુભાઇ સલાટ (મારવાડી) ઉ.વ.૩૦ હાલ રહે. મહાત્માગાંધી કોલોની, રવિદર્શન સોસાયટીની બાજુમાં કુબેરનગર, અમદાવાદ મૂળ રહે.- બાયડ, હેર વિસ્તાર. ભખેલ રોડ, મ.તા.બાયડ જી અરવલ્લી મૂળ વતન- તાવ,જાબકીયા ગામ પાસે જી. ઝાલોર રાજય રાજસ્થાન

(૧) માંજલપુર વડોદરા શહેર ફસ્ટ ગુ.ર.નં ૦૧૭૩/૨૦૧૫ ઇ.પી.કો કલલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ

(૨) કંપડવંજ ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૦૦૫૨/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૨૮,૩૮૪,૧૧૪ મુજબ

(૩) કંપડવંજ ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૦૦૫૩/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ (૪) બાયડ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં ૦૦૩૦/૨૦૧૧ ઇ.પી.કો ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ

(૫) આંણદ ટાઉન પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૧૩૪ ૧૫ ઇ.પી.કો ૪૫૭,૩૮૦ મુજબ

(૬) દહેગામ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૮૮/૧૬ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૪૫૪ મુજબ

(૭) એરપોર્ટ પો,સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૪૫/૧૮ કલમ ૪૫૭,૩૮૦ મુજબ

(૮) સરદાર નગરપો,સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૨૩૭૨/૨૦ કલમ ૪૫૭,૩૮૦ મુજબ

(૯) સાબરમતી પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૬૨/૧૫,૩૮૦ મુજબ

(૧૦) સરદાર નગર પો.સ્ટે એન.સી ૫૫૨/૨૧ કલમ ૩૨૩,૫૦૪ મુજબ

(૧૧) સરદાર નગરપો.સ્ટે પાસા ૨૯ ૨૦

(૧૨) સાત આઠ મહિના પહેલા તલોદ ખાતેથી દુકાન માથી ૦૬ તેલના ડબ્બાની ચોરી કરેલ

ગુના કરાવાની એમ.ઓ

આ કામ ના આરોપી દુકાન તથા મકાનના તાળાઓને ગેસ કટરથી કાપી દુકાન મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના । રોક્ડ રુપીયા/ કરીયાણાની ચીજ વસ્તુઓ ની ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

(૧)પો.ઇન્સ.શ્રી.આર.એ.જાદવ

(૨) પો.સ.ઇ શ્રી જી.જી મકવાણા

(૩)પો.કો મહિપાલસિંહ સુરેન્દ્રસિંહ બ.નં.-૯૭ (૪)પો.કો હરપાલસિંહ મુળરાજસિહ બં.ન ૯૩૮

(૫)પો.કો. મુકેશદાન ફતેસિહ બ.નં. ૧૫૮ (૬)પો.કો જયવિજયસિંહ ભગવતસિંહ બં.ન ૧૪૪૭

(૭)પો.કો.અક્ષયસિહ બળદેવસિહ બં.ન ૫૩૦ (૮) પો.કો મુસ્તાકભાઇ ઇમ્તીતજ હુસેન ભાઇ બ.નં ૫૪

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com