ભાઈજીપુરા ના અંબાજી પગપાળા ચાલતા કેમ્પ નું ઉદ્ઘાટન કરતાં દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર

Spread the love

જય અંબે, બોલ મારી અંબે ,પી.ડી.પી.યુ.રોડ પાસે આવેલા ભાઈજીપુરા પાટીયા પાસે અંબાજી ચાલતા જતા લોકો માટે ભોજન, નાસ્તો, ચા ,પાણી રહેવાનું – જમવાનું તમામ સગવડો સાથે વર્ષોથી આ કેમ્પ ચાલે છે ,ત્યારે ભાઈજીપુરા પાટિયાના ભાઈજી એવા વિષ્ણુજી ઠાકોર તથા નરોડા સિંધી સમાજના આગેવાનો દ્વારા ચાલતા આ કેમ્પમાં સેવા 24 કલાક ચાલી રહી છે્, ત્યારે આ પ્રસંગે દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, પ્રદેશના કારોબારી સભ્ય વિષ્ણુજી ઠાકોર, નગરસેવક શૈલાબેન ત્રિવેદી ,ભાજપના આગેવાન સુનિલ ત્રિવેદી ,નગરસેવક સંકેત પંચાસરા, કૌશિક પટેલ, પ્રમુખ વાસુ પટેલ થી લઈને ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *