દેશમાં એવા પણ નેતાઓ છે, કે પોતે પૈસાપાત્ર સુખ સમૃદ્ધિ હોવા છતાં હવામાં અને ઊંચાઈમાં નહીં, જમીન ટચ સ્ક્રીન રહેનારા હોય છે, ત્યારે ગુજરાતનું GJ- 18 ખાતે આવેલ માણસા જે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિસ્તાની જન્મભૂમિ છે , અને કેન્દ્રીય ગૃહમંત્રીના કારણે GJ- 18 ની સિક્કલ બદલાઈ ગઈ છે, અમદાવાદ- ગાંધીનગર ને ધબકતું કરનારા અમિતભાઈને કર દિયા કમાલ ,તેમ ધારાસભ્ય પણ સેવામાં ગાજ્યા જાય એવા નથી ,માણસાના એમ.એલ.એ જે.એસ પટેલ પોતે જે પગાર, ભથ્થું આવે તે તમામ દરેક ગરીબ સમાજ, જરૂરિયાત મંદને દર મહિને આપી દે છે, ત્યારે માણસા પંથકમાં તેમને ભામાશા તરીકે ઓળખવામાં આવે છે ,આપવાનું હોય તો પહેલી આંગળી ઊંચી જે. એસ. પટેલની હોય, બાકી ભોળું કબૂતર જેવું વ્યક્તિત્વ ધરાવે છે ,ગમે ત્યારે મળી જાય એમનું મોં જોઈ લો એટલે દિવસ સુધરી જાય ,ત્યારે હર હંમેશા સેવાના કાર્યમાં પાવરધા રહેતા ભામાશા એમ.એલ.એ જે. એસ પટેલ દ્વારા ભારતના વડાપ્રધાનના જન્મદિને એક અનોખી ભેટ આપીને GJ- 18 જિલ્લા ,તાલુકા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાત રાજ્યમાં….
Box
Gj- 18 ને બે ભામાશા મળ્યા Gj- 18 શહેરમાં નાજાભાઇ ધાંધર પોતે હર હંમેશાં દાનની સરવણી દરેક સમાજ માટે વરસાવતા રહે છે ,માનવજીવ હોય કે અબોલ જીવ તેમના દ્વારેથી પાછા ન જાય, પોતે ડે. મેયર હતા ,ત્યારે સરકારી વાહનને કદી હાથ અડાડ્યો નથી ,પગાર, ભથ્થા જમા થાય એટલે સરકારી શાળામાં ભણતી દીકરીઓને અભ્યાસમાં દાન કરી દેવાનું. નાના સમાજ એવા SC,ST,OBCમાં દબદબાભેર નામ લેવાય છે ,કોઈ એવો સમાજ નહીં હોય ત્યાં આ ભામાશા નાં દાનનો ચિઠ્ઠો ના હોય , XYZ
બીજા લખલુટ અને ભોળા કબુતર અને દિવસે ગમે ત્યારે તેમનું મોં જોઈ લો એટલે દિવસ સુધરી જાય, હર હંમેશાં ઉદાર જીવના અને રાજકીય આટાપાટામાં પોતે રાજકારણી નહીં, ત્યારે Gj-18ના માણસાના એમ.એલ.એ એવા મામાશા J.S.પટેલનું નામ પણ અદભેર લેવાય છે ,પોતાનો પગાર, ભથ્થું ક્યારેય ઘરે એક રૂપિયો લઈ ગયા નથી ,પોતે કહે છે કે સરકારે જે પગાર્, ભથ્થું આપે છે, એની મારે જરૂર નથી, મારો પગાર ગરીબથી લઈને મતવિસ્તારમાં જરૂરિયાત મંદો માટે વાપરવાનો છે, બાકી દર મહિને પગાર ઉપરાંત ખિસ્સાના પણ લાખો વાપરે છે, ત્યારે બે ભામાશા ને વંદન..