આરોપીઓ પાસેથી સોનાની ચેઇન કિ.રૂ.૧,૭૨,૬૫૦ તથા સોનાનુ મંગળસુત્ર કિ.રૂ.૧,૧૦,૦૦૦ ની તથા બજાજ ઓટો રીક્ષા નં. GJ-18-AY-8852 કિ.રૂ.૭૫,૦૦૦ તથા એક મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦ ની મત્તા મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરાયા
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી.પઠાણ ની ટીમના એ.એસ.આઇ. નારસિંહ મલુસિંહ, H.C. નરેંદ્રસિંહ શિવાઅધારસિંહ તથા HC, સિરાજઅહેમદ લીયાકતઅલી દ્વારા નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરતાં આરોપી
(૧) શાહરૂખ ઉર્ફે કાળિયો સ/ઓ સિકંદરભાઇ કલાલ, ઉ.વ.૨૪, રહે. જે/૪૦૨, ચારમાળિયા, મોટા બોરીંગ પાસે, ગુંમટીયા વિસ્તાર તળાવ, કડી, તા.કડી, જી.,મહેસાણા,
(૨) તારીફ ઉર્ફે દિલ્હી સ/ઓ આરીફભાઇ અંસારી, ઉ.વ.૩૨, રહે. મ.નં.એ/૧૪, એલએચ પાર્ક સોસાયટી, ખ્વાજા પાર્ક સોસાયટી પાસે, જાસલપુર રોડ, કડી. તા.કડી, જી.મહેસાણા. (૩) આશીફભાઇ ઉર્ફે જાડિયો સ/ઓ આરીફભાઈ અંસારી, ઉ.વ.૪૦,રહે- મ.નં.એ/૪૨, એલએચ પાર્ક સોસાયટી, ખ્વાજા પાર્ક સોસાયટી પાસે, જાસલપુર રોડ, કડી. તા.કડી, જી.મહેસાણા.
(૪) વાસુદેવ ઉર્ફે વાસુ સ/ઓ માતાપ્રસાદ સુથાર, ઉ.વ.૨૭, રહે. જોગણીમાતાના મંદિરના મંદિરમાં, દેત્રોજ રોડ, કડી, તા.કડી, જી.મહેસાણાને સાબરમતી ત્રાગડ ત્રણ રસ્તા,પાસેથી ઝડપી લીધેલ છે.
આરોપીઓ પાસેથી સોનાની ચેઇન કિ.રૂ.૧,૭૨,૬૫૦/ તથા સોનાનુ મંગળસુત્ર કિ.રૂ.૧,૧૦,૦૦૦/- ની તથા બજાજ ઓટો રીક્ષા નં. GJ-18-AY-8852 કિ.રૂ.૭૫,૦૦૦/ તથા એક મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦- ની મત્તા મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.
આરોપીઓના કબજાની ઓટો રીક્ષામા પેસેન્જર બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી દર દાર્ગીના તથા કિંમતી માલસામાનની ચોરીઓ કરતા હતાં. કબજે લીધેલ સોનાની ચેઇન તથા મંગલસુત્ર સબંધે જણાવે છે કે આજથી પંદરેક દિવસ પેહેલાં ઉપરોક્ત ચારેય વ્યકિત સાથે મળી ઉપરોક્ત ઓટો રીક્ષામા સુભાષબ્રીજ આર.ટી.ઓ. બસ સ્ટેશન પાસેથી બે લેડીઝોને જેઓને રાણીપ ગામ જવાનું હોય. તેઓને રીક્ષામાં બેસાડી સુભાષબ્રીજથી રાણીપ સુધીના રસ્તા દરમ્યાન નજર ચૂકવી એક લેડીઝના થેલામાંથી સોનાની ચેઇન ચોરી કરેલ હતી તથા આજથી પાંચેક મહિના પહેલા આરોપી નં.૩એ તેના મિત્રો શાહદાબ વહાઝુદીન અંસારી, અલીછોટેખાન પઠાણ, આસમહોંમદ મણીયાર સાથે મળી આસમહોંમદ મણીયારની રીક્ષામાં રાધનપુરથી લેડીઝ પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી મંગળસુત્રની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
આરોપીઓનો ગુન્હાહિત ઇતીહાસ
(૧) શાહરૂખ ઉર્ફે કાળિયો સ/ઓ સિકંદરભાઈ કલાલ
(૧) કાગડાપીઠ પો.સ્ટે. 1029/2023 IPC 379A(3),114 મજુબ
(૨) સાબરમતી પો.સ્ટે. 1037/2023 IPC 379A(3],114 મજુબ ના ગુન્હાઓમા
(૨) તારીફ ઉર્ફે દિલ્હી સ/ઓ આરીફભાઇ અંસારી
(૧) સેટેલાઇટ પો.સ્ટે. 10289/2014 IPC 379,114 મજુબ
(૨) સેટેલાઇટ પો.સ્ટે. I 0044/2015 IPC 379,114 મજુબ
(૩) ગોમતીપુર પો.સ્ટે. 10126/2014 IPC 379,114 મજુબ
(૪) રામોલ પો.સ્ટે. 10096/2015 IPC 379,114 મજુબ.
(૫) માધવપુરા પો.સ્ટે. 10098/2015 IPC 379,114 મજુબ
(૬) સાબરમતી પો.સ્ટે. I 0047/2016 IPC 379,413,114
(૭) વસ્ત્રાપુર પો.સ્ટે. 10186/2016 IPC 379,114 મુજબ
(૮) નરોડા પો.સ્ટે. 10031/2014 IPC 379,114 મુજબ
(૯) ઇસનપુર પો.સ્ટે. I 0136/2018 IPC 379,114 મુજબ
(૧૦) રાણીપ પો.સ્ટે. I 0316/2022 IPC 379,114 મુજબ
(૧૧) ખેરાલુ પો.સ્ટે. I 0021/2019 IPC 379,114 મુજબ ના ગુન્હાઓમા પકડાયેલ છે
(૩) આશીફભાઇ ઉર્ફે જાડિયો સ/ઓ આરીફભાઇ અંસારી
(૧) સેટેલાઇટ પો.સ્ટે. I 0124/2019 IPC 379,114 મજુબ
(૨) સેટેલાઇટ પો.સ્ટે. I 0044/2015 IPC 379,114 મજુબ
(3) માધવપુરા પો.સ્ટે. I 0098/2015 IPC 379,114 મજુબ
(૪) કલોલ પો.સ્ટે. 11216024200791/2020 IPC 379,114 મજુબ
(૫) અડાલજ પો.સ્ટે. I11216001220010/2022 IPC 379,114 મજુબ
(૬) અડાલજ પો.સ્ટે. I112160012203454/2022 IPC 379,114 મજુબ
(૭) શામળાજી પો.સ્ટે. I 11188010230059/2023 IPC 379,114 મજુબ ના ગુન્હાઓમા પકડાયેલ છે.
(૪) વાસુદેવ ઉર્ફે વાસુ સ/ઓ માતાપ્રસાદ સુથાર
(૧) કડી પો.સ્ટે.11206020202102/2020 IPC 188 મુજબ ના ગુન્હાઓમા પકડાયેલ છે.