ગાધીનગર શહેર વસાહત મહાસંઘના પમુખ કેશરીસિહ બિહોલા ઉપપ્રમુખ હરેશભાઈ પટેલ કાનજીભાઈ દેસાઈ ખજાનચી જગદીશભાઈ પટેલ એ શહેરના નાગરિકોને છેલ્લા પાંચ દિવસથી ધીમા ફોસૅથી અને પીવાના ઉપયોગમાં આવે નહિ એવું ડહોળુ પાણી સેકટરોમા નાગરિકો ને વિતરણ કરવામાં આવેછે આ નાગરિકોની બુમરાર અને રજુઆત ને ધ્યાને લઈ શહેરની અગ્રણી જાગૃત સંસ્થા ના હોદેદારો એ સેકટર ૯ પાણી વિતરણ ટાકીની સ્થળ મુલાકાત લીધી સદરહુ મુલાકાતમા ગુજરાત સરકારમાં પાટનગર યોજના પાણી પુરવઠા વિભાગ ના નિવૃત્ત સેઅશ્રી હર હરેશભાઈ પટેલ દ્વારા પાણીના વિતરણના પ્રોસેસ પ્લાન્ટની જાણકારી આપવામાં આવી સદરહુ વિતરણ વ્યવસ્થા કરવામાં ધણી ખામીઓ જણાઈ પહેલાં તો કોઈ જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટ જવાબદાર એજન્સીના માણસો મજુર સિવાય કોઈ હાજર ન હતા અને નાગરિકોની પાણી વિતરણ વ્યવસ્થાની પ્રોસેસ અને ઓપરેટિંગમા ધણી ખામીઓ જણાઈ આવીછે સરકાર દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા ખાનગી એજન્સીઓએજન્સીઓને સોપવામાં આવીછે આથી ટેકનિકલ જાણકારી સ્ટાફનો અભાવ છે પાણીનો જથ્થો પયૉત છે પરંતુ અણઘડ વિતરણ વ્યવસ્થામાં ધણી ખામીઓ જણાઈ આવેછે જેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ તૈયાર કરી સરકારમાં બે દિવસમાં રજુઆત કરવામાં આવશે
હરેશભાઈ પટેલ દ્વારા પાણીના વિતરણના પ્રોસેસ પ્લાન્ટની જાણકારી આપવામાં આવી સદરહુ વિતરણ વ્યવસ્થા કરવામાં ધણી ખામીઓ જણાઈ પહેલાં તો કોઈ જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટ જવાબદાર એજન્સીના માણસો મજુર સિવાય કોઈ હાજર ન હતા અને નાગરિકોની પાણી વિતરણ વ્યવસ્થાની પ્રોસેસ અને ઓપરેટિંગમા ધણી ખામીઓ જણાઈ આવીછે સરકાર દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા ખાનગી એજન્સીઓએજન્સીઓને સોપવામાં આવીછે આથી ટેકનિકલ જાણકારી સ્ટાફનો અભાવ છે પાણીનો જથ્થો પયૉત છે પરંતુ અણઘડ વિતરણ વ્યવસ્થામાં ધણી ખામીઓ જણાઈ આવેછે જેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ તૈયાર કરી સરકારમાં બે દિવસમાં રજુઆત કરવામાં આવશે.