લાખો રૂપિયાની ખરીદેલી કાર ગ્રાહકને જૂની કલર કરીને પધરાવી દીધી, ગ્રાહકે ગ્રાહક તકરામાં ફરિયાદ કરતા નવી કાર અથવા સંપૂર્ણ રકમ પરત આપવા આદેશ

Spread the love

આજે લોકો પોતાની બચતમાંથી થોડા થોડા નાણાં ભેગા કરીનેપોતે નવી કાર ખરીદતા હોય છે, ત્યારે જુની કાર પણ મળી જાય પણ બગડે અને કાંઈલોચા વાળી ગાડી હોય તો ગેરેજમાં ધક્કા ખાવા પડે ત્યારે નવી ગાડી લઈ લે એટલે પાંચ વર્ષ જાેવું જ ન પડે ત્યારે એક ઝાટકે નવી હુન્ડાઈ કાર ખરીદતા ડીલરે જૂની કાર કલર કરીને પધરાવી દીધી હોવાનો આક્ષેપ તથા તમામ પુરાવા ગ્રાહકે આપતા આખરે ગ્રાહક તકરાર વ્હારે આવતા ગ્રાહક તકરારે ઉપભોક્તા ને નવી કાર આપી દેવા અથવા જે કાર ખરીદી તે નાણા પરત આપવા આદેશ કરેલ.


પ્રાપ્ત વિગતો અનુસાર વાવોલના સિદ્ધાંર્થ બંગ્લોઝમાં રહેતા રણવીર સિંહ દ્વારા કન્સેટર હ્યુંડાઇ (સરખેજ અમદાવાદ) જે અધિકૃત મુખ્ય ડીલર છે તથા પંજાબ હ્યુંડાઇ (અધિકૃત ગાંધીનગર) સેક્ટર-૨૮ વિરુદ્ધ ફોરમમાં ફરિયાદ કરતા જેમાં અરજદાર રણવીર સિંહ દ્વારા ગાંધીનગર થી ૨૦૨૧ ઓગસ્ટમાં કાર ખરીદી કરી હતી, ત્યારે કારની કિંમત દસ લાખ રૂપિયા આશરે ચૂકવીને જીએસટી અને અન્ય કરવેરા પણ ભરેલ, ત્યારે એન્જિન નંબર, વીડિયો નોંધણી નંબર, ખરીદ્યા બાદ કલરમાં ખામી રંગ નીચે ઉતરતો હોય કંપની કલર ન હોય ઓરીજનલ અને કેટલાક સ્પેરપાર્ટ, બોનેટ, આગળનો ડાબો દરવાજાે, ફ્રન્ટ અને બેક બમ્પર, ટોપ એન્ટીના, જેવા મુખ્ય ગાડીનો કલરનો હતો, ત્યારે વારંવાર કલર જતો હોય આ કાર નવી બદલી આપવા ડીલરને માંગ કરી હતી, અને કાર પેઇન્ટેડ કલર છે, પોતાને છેતરપિંડી થઈ હોવાનું જણાતા સમગ્ર રિપ્લેસમેન્ટ કાર બદલી આપવાનું જણાવેલ, જે ન બદલી આપતા અરજદારે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનમાં ફરિયાદ કરેલ પ્રિન્ટેડ કાર કે જે ભવિષ્યમાં વેચાય તો રીસેલ વેલ્યુ હશે કે કેમ? ભાવ ઘટાડો થશે? કલર પી લિંક થયો છે, તમામ જગ્યાએ કલર પ્રસરતો હતો, ત્યારે નવો કલર કરી આપવા જણાવેલ પણ કારને ફરી રંગવું શક્ય નથી, ત્યારે તેમને વેચવામાં આવેલી સેકન્ડ હેન્ડ રિપેર કારની સમસ્યા નહીં ઉકેલી, આરટીઓ ચાર્જીસ માટે નંબર પ્લેટ માટે પ્રતિસ્પર્ધીને રકમ ચૂકવવામાં આવી છે.
વધુમાં રણવીર સિંહ દ્વારા સેકન્ડહેન્ડ રિપેર કાર પધરાવી છે, અને તેઓ વધારાના ચાર્જ લીધા છે, સરકારે માન્ય આરટીઓ ટેક્સ નોંધણી, અને ફાસ્ટિંગ અને તેમજ તેમની જે ખામીઓ ઉકેલાઈ નથી ફરિયાદીએ મુખ્યત્વે અમદાવાદના હ્યુંડાઇના ડીલર સામે કેસ દાખલ કરેલ છે, ડીલરે પણ જણાવેલ કે ૧૯,૦૦૦ કિલોમીટર ગાડી ફેરવી છે, ત્યારે અરજદારે જણાવેલ કે કેસ કર્યાના અનેક મહિના બાદ કિલોમીટર ફર્યા છે, ફરિયાદ કરી ત્યારે આટલા કિલોમીટર ન હતા, ત્યારે વાહન નિરીક્ષક કરતા બોનેટ પર ધૂળ અને રેતીના નિશાન મળ્યા હતા, ફિનિસ્ટ ડોનેટ અને યોગ્ય પુટ્ટી અને સરફેસ સેન્ટીંગ નથી, નિષ્ણાંતનો અહેવાલ પણ અરજદાર તરફી હતો, ત્યારે ફોરમ દ્વારા અરજદારને માનસિક પીડા યાતના ના ૪૦,૦૦૦ તથા કાર જૂની બદલીને નવી કાર અથવા સંપૂર્ણ રિફંડ ખરીદી દીઠ ઇન્વોઇસ આપવામાં આવે, તથા ૩૦ દિવસની અંદર ૪૦,૦૦૦ અરજદારને માનસિક યાતના ભોગવી તેના પણ આપવામાં આવે, ત્યારે અગાઉની કારની બદલીમાં નવી કાર બદલી આપવી અથવા સંપૂર્ણ રીફર ની રકમ ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગાંધીનગર દ્વારા હુકમ કરતા પ્રમુખ ડી.ટી સોની , જીગર પી જાેશી, ભારવી કે દવે દ્વારા તેમની બેંચમાં હુકમ કરવામાં આવ્યો હતો

બોક્સ
નવી કાર ખરીદનારા માટે સમજવા જેવો કિસ્સો કચરામાંથી કંચન બનાવીને વેચતા કાર ઉત્પાદકો માટે સમજવા જેવો કિસ્સો, નવી કાર ખરીદવાનું કારણ બગડે નહીં આયુષ્ય ૧૫ થી ૨૦ વર્ષ તથા પાંચ વર્ષ એન્જિનની ચિંતા નહીં ,પણ કાર લીધા બાદ કલરઉખડવા માંડે તો શું સમજવું?

રાજ્યમાં જૂની કારોમાંથી કલર એન્જીથી લઈને અને અંડા-ગંડા કરીને લોકોને પધરાવી દેતી ટોળકી પણ સક્રિય છે, ત્યારે આ કિસ્સો જાેવા જઈએ તો કાર ખરીદનાર વર્ગ માટે સમજવા જેવો છે , બાકી કાર ખરીદનાર અને ચલાવનારને અમુક સમય પછી જ ખબર પડે, બાકી પૂરેપૂરાં નાણાં નવી કાર ખરીદવા આપ્યા હોય તો ગ્રાહકને પૂરી સેવા મળીવ જાેઇએ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com