વિમાનુ પ્રીમિયમ ભર્યા બાદ સવા મહિનામાં વીમાધારકનું મૃત્યુ થતાં વીમા કંપનીની આડોડાઇ બાદ ફોરમમાં ફરિયાદ થતા ન્યાય મળ્યો

Spread the love

વીમા કંપનીને વીમો ઉતરાવો હોય ત્યારે અને કાકલૂદી કરે અને જેમ અવધી મોટી હોય તેમ કંપનીને તથા દલાલને જે વીમો ઉતરાવવાનું કામ કરે છે, તેમને વર્ષે વર્ષે કમિશન મળતું રહે ત્યારે ઘણીવાર વીમો ઉતરાવ્યાના ફક્ત સવા મહિનામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વીમાધારકનું અવસાન થાય અને વીમા કંપની ઇકડમ-તિકડમ કહીને અરજદારને નાણાં ચૂકવવા હાથ અંધ્ધર કર્યા અને ગ્રાહકેના છુટકે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરતા ફોરમ દ્વારા અરજદારને વીમા કંપનીને ૨૫ લાખ રૂપિયા ચૂકવવા તથા ૮ ટકા વ્યાજ અને ૫૦ હજાર માનસિક યાતના ભોગવી તેના ચૂકવવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતોનુંસાર ઉપરોક્તા મધુબેન જગુભાઈ ઈન્દ્રેકર મૃતકની માતા અને નોમીની છે, ત્યારે તેમના પુત્ર બીટ્ટુ જગુભાઈ નો વીમો ઉતરાવ્યો હતો. જે વીમો ૨૫ વર્ષ માટે અને પ્રીમિયમની રકમ પણ ભરેલ હતી, પ્રીમિયમની રકમ ભર્યા બાદ બીટુ જગુભાઈને સવા મહિના બાદ એટેક આવતા અને બે દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ બીટુ નું મૃત્યુ થતા વીમા કંપનીએ ફોરમમાં અનેક પ્રકારનાજવાબો રજૂ કર્યા હતા, તેમાં પોલીસી અજાણ્યા છેતરપિંડી કરનારાઓ દ્વારા કપટપૂર્વક મેળવવામાં આવી હોય અને વીમા કંપનીને ગેરમાર્ગે દોરવી અને ખોટી રીતે નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાવ્યું છે, ત્યારે અરજદાર દ્વારા વિમાનું પ્રીમિયમ ભરેલ અને સવા મહિના બાદ મૃત્યુ થતાં વીમા કંપનીએ અસ્વીકાર ૨૦-૦૭-૨૨ ના રોજ કરવામાં આવેલ જેમાં મહિના બાદ ત્યારે મૃતકના પુરાવા આધાર કાર્ડથી લઈને તમામ ડોક્યુમેન્ટની વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. વીમા કંપની દ્વારા ફોરમ માં મૃતકના પુરાવા ખોટા હોય જણાવેલ જે પ્રમાણપત્ર પાનકાર્ડ મુજબનું નામ સાચું જણાવ્યું છે, ત્યારે વીમા કંપનીએ બચાવવા મૃતક દારૂ પીવાની તમાકુ ખાવાની ટેવ છે, જેવી હકીકતો ફોરમને જણાવેલ ત્યારે ફોરમએ સુપ્રિયા સ્પિનિંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ લિમિટેડ અને અન્ય સામે ૨૫ લાખ ૮% ના દરે વ્યાજ સાથે ૨૦-૦૭-૨૨ની તારીખથી ૩૦ દિવસની અંદર ચૂકવવા તથા ૧૦% પીએ વિરોધીઓ પાસેથી વ્યાજ વસૂલ કરવા અને ૫૦ હજાર માનસિક પીડા અને વેદના સંદર્ભે ચૂકવવા ડી.ટી.સોની, જીગર પી જાેશી, ભારવી કે દવે ની બેંચ દ્વારા હુકમ કરવામાં આવેલ.

બોક્સ:-
વીમો ઉતરાવવા માટે અનેક લોભામણી લાલચો આપે, અને ઉતરાવ્યા બાદ વીમાધારકને અથવા તેના વારસદારોને નિયમો અંડા-ગંડા સમજાવીને તગડી મૂકે, ત્યારે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા હુકમ વીમાધારકના તરફથી અને તેમના વારસદારને આપવા થયેલ ત્યારે વીમા કંપની સુપ્રિયા સ્પિનિંગ મિલ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ અન્ય સામે કરેલ હુકમથી વારસદારને ન્યાય મળ્યો હતો

૨૫ વર્ષનો દલાલો વીમો ઉતરાવી દે, ૨૫ વર્ષ સુધી કમિશન દર વર્ષે આવતું રહે, ત્યારે વીમાધારક નો છ મહિના મૃત્યુ બાદ કંપની દ્વારા ધાંધલી કરતા આખરે અરજદારે ફોરમમાં ફરિયાદ કરતા એક વર્ષના અંતે ન્યાય મળ્યો હતો
——————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com