કુડાસણ ખાતે વોર્ડ નંબર નવ ના નગરસેવક શૈલાબેન ત્રિવેદી, વાસુદેવ પટેલ, નગરસેવકો દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુથી લઈને રોડ, રસ્તા પર સાફ-સફાઈ ઝુંબેશ ચલાવી હતી, ૧ કલાક શ્રમદાન સાથે લોકોએ શ્રમદાન કર્યું હતું.
નગરસેવકો દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુથી લઈને રોડ, રસ્તા પર સાફ-સફાઈ ઝુંબેશ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments