ભાજપના એક વોર્ડના હોદ્દેદારને ત્યાં ઘરમાં ધમાધમ, ઘરમાં સાફ-સફાઈ ના કામમાં મદદ કરતા નથી અને ગામમાં વાળવા જાવ છો- પત્ની

Spread the love

ગુજરાતનું કહેવાતું GJ- 18 ખાતે એક રવિવારના રોજ રમૂજી ઘટના બની, તેમાં રવિવારે ઘરના સભ્યોએ ફરવાનું અને બહાર ગામ જવાનો પ્લાન બનાવ્યો હતો અને રાત્રે મેસેજ કાર્યક્રમ ના આવતા કાર્ય કરે કાર્યક્રમ કેન્સલ કરતા ,પત્નીએ પૂછતા બીજા બહાના બનાવીને જણાવ્યું કે એક મિત્રના ઘરે વડીલ ગુજરી ગયા હોઇ, સ્મશાને જવાનું છે ,ત્યારે પત્નીને આ વાતની શંકા ગઈ કે ખોટું બોલી રહ્યા છે, બાદમાં સોશિયલ મીડિયા મારફતે ફોટો પતિ નો વાયરલ થઈને આવતા પત્નીને ખબર પડતાં ઘરમાં ધમાધમ થઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ વોર્ડના એક હોદ્દેદારને રવિવારનો દિવસ તો બગડ્યો પણ સોમવારે ગાંધી જયંતી હોવા છતાં ક્યાંય દેખાયા નહીં, ત્યારે પત્નીને ઉલ્લુ બનાવીને સાફ-સફાઈની ઝુંબેશ પતિને ભારે પડી ગઈ ,પત્ની પોતે રવિવારની રજામાં ફરવા જવાનું મન બનાવેલ પણ ન જઈ શકતા જૂઠું પકડી પાડતા, પત્નીએ ઘરમાં ધમાધમી બોલાવી હતી, ત્યારે પત્નીએ જણાવેલ કે ઘરમાં અમે કામ કરીને મરી જઈએ ,એક રવિવારે શાંતિ ના હોય, અને ઘરમાં કામ ઘણું જ છે, ગામમાં કચરો વીણવા, ભેગો કરવા અને સાફ-સફાઈ કરવા જાવ છે, તો ઘરમાં પણ કરો ,ત્યારે સોશિયલ મીડિયામાં પત્નીને પત્નીને ફોટો જાડું મારતા મળી જતા, આવા ફોટા માટે તમે દોડો છો, તેવું અનેક ધમાધમ એ કાર્યક્રર પાસેથી સાંભળવા મળ્યું હતું

બોક્ષ
રવિવારની રજા ફરવા જવાના બદલે પતિને ફોન આવતા સ્વચ્છતા અભિયાનમાં ઝાડુ લગાવવા પહોંચી ગયા ,પત્નીને બહાનું બતાવ્યું કે મિત્રના ઘરે વડીલ ગુજરી ગયા છે ,પણ સોશિયલ મીડિયામાં ફોટો જોતા પત્નીએ રવિવાર માથે લીધો, હાલ તો સોમવારની રજામાં પણ આ હોદ્દેદાર ક્યાંય દેખાયા નથી, ઘરમાં કર્ફ્યું હજુ ચાલુ હોય તેવું લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com