ભોપાલ ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Spread the love

અમદાવાદ

પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઈન કમિશનિંગ સંબંધ માં નોન- ઈન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

જેની વિગતો નીચે મુજબ છે

1. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19483 અમદાવાદ બરૌની એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ઉધના-જલગાંવ-ખંડવા-ઈટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુર ના માર્ગ પર થી દોડશે.

2. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી બરોની થી દોડતી ટ્રેન સંખ્યા 19484 બરોની અમદાબાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ નિશાતપુરા-ભોપાલ-ઇટારસિ-ખંડવા-જલગાંવ-ઉધના ને બદલે પરિવર્તિત માર્ગ વાયા નિશાતપુરા-સંત હિરદારામ નગર-નાગદા-છાયાપુરી-આણંદ ના માર્ગ પર થી દોડશે .

3. 26 ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન સંખ્યા 19435 અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ઉધના-જલગાંવ-ખંડવા-ઇટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા ના માર્ગ પર થી દોડશે.

4. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી જબલપુરથી દોડતી ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ જબલપુર-ઈટારસી-ભોપાલને બદલે પરિવર્તિત માર્ગ વાયા જબલપુર- કટની મુદ્વારા-બીના-ભોપાલ ના માર્ગ પર થી દોડશે.

5. 17 થી 27 ઓક્ટોબર 2023 સુધી, વેરાવળથી દોડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-બીના-કટની મુદ્વારા-જબલપુર ના માર્ગ પર થી દોડશે. સ્ટોપેજ, રૂટ, સમય અને ટ્રેનની રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com