પેરોલ જંમ્પ કરી નાસતા-ફરતા ખુન ના કેદીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંચ

Spread the love

આરોપી ઓમકિશોર ઉર્ફે રીંકુ

અમદાવાદ

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ શહેર નાઓએ અમદાવાદ શહેરમાં નાસતા-ફરતા તથા પેરોલ જમ્પના આરોપીઓને પકડવા અને એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંચના લગતા હેડની કામગીરી કરવા સુચના આપેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી.,અમદાવાદ શહેર નાઓના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.આર.ગામીત નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એમ.બી.ચાવડા નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ શહેર નો કાચા કામના કેદી નં. ૬૪૭ નામે ઓમકિશોર ઉર્ફે રીંકુ સ/ઓ શિવકુમાર પરીહાર રહે- કુંભાજીનીચાલી, શંકરભગવાનના મંદીરની સામે, મેઘાણીનગર અમદાવાદ નાને ઝડપી લેવામાં આવેલ. સદરીની પુછપરછ કરી તપાસ કરતા સદરી કેદીને તા.૦૮/૦૫/૨૦૧૩ ના રોજ પેરોલ રજા ઉપર છુટેલ અને તા.૨૩/૦૫/૨૦૨૩ ના રોજ પરત સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ શહેર ખાતે હાજર થવાનું હોય પરંતુ સદરી આરોપીએ તેમ નહી કરી ફરાર થયેલાની હકીકત જણાઇ આવેલ જેથી સદરીને આજરોજ તા.૧૧/૧૦/૨૦૨૩ ના રોજ પકડી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ શહેર ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિ/કમર્ચારીઓ

(૧) પો.સ.ઇ.શ્રી એમ.બી.ચાવડા

(૨) પો.કો. તરંગકુમાર રમણભાઇ (બાતમી)

(૩) પો.કો. રાજપાલસિંહ કોદરસિંહ (બાતમી)

(૪) લોકરક્ષક પ્રણયસિંહ કિરીટસિંહ (બાતમી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com