માણસા સ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની મુલાકાત લઈને ગ્રાહક વિશેના કાયદાની જાણકારી મેળવી,

Spread the love

રાજ્યમાં દરેક જિલ્લામાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન આવેલું છે, ત્યારે જિલ્લામાં બનતા ગ્રાહકના પ્રશ્નોને વાંચા આપવા અને ગ્રાહકોની ફરિયાદોનો ઝડપી નિવારણ સાથે ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની કામગીરી સુપર રહી છે, ત્યારે પ્રજામાં સોશિયલ મીડિયામાં અને ભણતા કોલેજ શાળાના વિદ્યાર્થીઓમાં પણ ચર્ચાસ્પદ બની છે, ત્યારે માણસાની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તકરાર નિવારણ કોર્ટની મુલાકાત લઈને ગ્રાહકો વિશેના કાયદાની જાણકારી મેળવી હતી.
પ્રાપ્ત વિગતોનુંસાર શ્રી ૪૮ ગામ કડવા પાટીદાર સમાજ સંચાલિત ડીડી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ જેઓ ધોરણ ૧૧ અને ૧૨ માં અભ્યાસ કરે છે, તેઓએ ગ્રાહકોમાં જાગૃતિ લાવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની મુલાકાત લીધી હતી, ત્યારે ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ડિ ટી.સોની તથા જીગર પટેલ દ્વારા મુલાકાત આપીને ગ્રાહક તકરાર નિયમો કાયદાની માહિતી આપી હતી તેમાં ડી ટી સોની દ્વારા અનેક જજમેન્ટ નો ટાંકતા તેમને માણસા ખાતે એક બિલ્ડર દ્વારા પઝેશન આપેલ, અમેરિકાથી એક ડોક્ટર દ્વારા બિલાડી લાવેલ જે દિલ્હી ખાતેથી અમદાવાદ પૈસા ભર્યા છતાં ઓક્સિજન એરલાઇન્સ જાેડે ન હોવાથી ન લઈ જવા દેતા દંડ ફટકારેલ ત્યારબાદ ‘‘ડી માર્ટ અને ગોળની કંપની’’ જગેરી સામે ૬૫ રૂપિયાના ગોળમાં એક લાખ દસ હજાર નો દંડ ફટકારેલ, તે માહિતી આપીને જણાવેલ કે આજના યુગમાં સોશિયલ મીડિયા એક એવું મોટું માધ્યમ છે, ત્યારે ગ્રાહક તરીકે તમે છેતરાઓ તકલીફ પડે તો ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરો સરકાર દ્વારા જે કોર્ટ મુકરર કરવામાં આવી છે, તેમાં ગ્રાહકોના પ્રશ્નો માટેની છે, ઓનલાઇન ખરીદી કરતા હોય, ત્યારે ચીજ વસ્તુ ચકાસવાનું રાખો એમ.આર.પી. રેટથી વધારે કિંમત લેતું હોય, એક્સપાયરી ડેટ વજનમાં ઓછું, આપતું હોય, ભેળસેળીયા ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય, નાણાં ખર્ચ કર્યા બાદ ક્વોલિટી ચીજ વસ્તુ ન આપી હોય તે ઉપર ફોક્સ કરીને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી કોર્ટમાં તમે જાતે પણ કેસ લડી શકો છો, ગ્રાહક તકરાર કોર્ટમાં શું કામ આવે? ત્યારે આજના યુગમાં ઓનલાઈન ખરીદી જે વધી રહી છે તેને ધ્યાને લઈને સતર્કતા રાખવી પણ જરૂરી છે રોજબરોજ ફ્રોડના કિસ્સા સામે આવી રહ્યા છે, આવનારા વર્ષોમાં સાઇબર ક્રાઈમ ખૂબ જ ડેંજર છે, જે ક્રાઈમ ને નાથવા યુવા ધને આગળ આવવું પડશે અને સતત તા રાખવી પડશે,
વધુમાં આ ચર્ચામાં કર્મચારી પ્રતિક પટેલ, નિરવ પટેલ, પ્રજ્ઞેશભાઈએ પણ હાજરી શાળાના સ્ટાફ તરીકે આપી હતી.

 

બોક્સ:-

દરેક ગ્રાહકને જાે એમઆરપી થી વધારે કિંમત ભેળસેળ અને અખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા વેપારી ચીજ વસ્તુ ખરીદ્યા બાદ બદલી ન આપે તેવા વેપારીઓ ઓનલાઈન ખરીદીથી લઈને તમામ ફરિયાદોનો નિકાલ તકરાર પંચમાં થાય છે, તેવી માહિતી આપેલ.

ગ્રાહક સુરક્ષા ના પ્રમુખ ડિ.ટી. સોની, જીગર પટેલ દ્વારા જણાવેલ કે આવનારા વર્ષોમાં સાઇબર ક્રાઈમ એ આપણા માટે મોટોપેથીદો પ્રશ્ન છે ઓનલાઇન ખરીદી અને ઓનલાઈન પે માં લોકોના નાણા ઉપડી જાય છે રોજબરોજની આ ઘટના સાયબર ક્રાઈમ વધતો જાય છે જેથી યુવાનોએ પણ આગળ આવવા અને દેશ માટે એક સેવાના ઉમદા હાસ્યથી આગળ આવવું જાેઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com