કોબ્રા હૂડ સ્ટાઇલના સુઝ ; જાણે આપણી સાથે સાપ ચાલતો હોય, જુઓ વાયરલ વિડીયો..

Spread the love

સોશિયલ મીડિયામાં એક યુવતીના બુટનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવતીના એવા જોતા પહેરતી બતાવવામાં આવી જે જોતા લોકો ચીસો પાડવા લાગે છે. સામાન્ય રીતે યુવતીઓ આકર્ષક દેખાવા પોતાના લુક સાથે પ્રયોગ કરતી રહે છે. ફેશનેબલ દેખાવા પોતાના પોશાકની સાથે જૂતામાં પણ ગમબૂટ જેવા સ્ટાઈલિશ જૂતા પહેરવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં એક યુવતીના ગમબૂટ સ્ટાઈલના જૂતા જોઈ કેટલાક લોકો ગભરાઈ ગયા.

https://www.instagram.com/reel/Cx2P2DJJVAm/?igshid=MzRlODBiNWFlZA==

આ વીડિયોમાં દેખાય છે કે યુવતીએ જે ગમબૂટ પહેર્યા છે તે કોબ્રા હૂડ સ્ટાઇલના છે. કિંગ કોબ્રા સ્ટાઇલના શૂઝ પહેરી યુવતીનો ચહેરો વીડિયોમાં દર્શાવાયો નથી. પરંતુ કોબ્રા સ્ટાઈલના ગમબૂટ દેખાય છે. અનેક લોકોએ આ વીડિયોની ટિકા કરી છે છતાં આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લાઈક્સ મળી છે.

સોશિયલ મીડિયા અનોખા જૂતાના વાયરલ થયેલ આ વીડિયો @neelu_kaushik_7146_125k નામના યુઝરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો ક્યાંનો છે તે ચોક્કસ માહિતી જાણવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com