‘‘કેસરિયા’’માં કેમેરા, ડ્રોન, પોલીસની બાઝ નજર સામે ‘‘ગીધડાઓ’’ની મોબાઈલ ચીલ ઝડપ જેવો ઘાટ,

Spread the love

સોનાની ચીલ ઝડપ અને હવે લોકો સોનું ઓછું પહેરતા મોબાઈલ મોંઘા ઉપર હાથ ચોરો અજમાવી રહ્યા છે, ભીડભાડવાળી જગ્યાઓમાં મોકળું મેદાન મળી જાય છે, સીસીટીવી કેમેરા લગાવો કે પોલીસની બાદ નજર રખાવો પણ ક્રાઈમમાં બે ડગલા આ લોકો આગળ જ છે, ત્યારે સેક્ટર ૧૧ ખાતે આવેલા કેસરિયા ગરબામાં ત્રણ મોબાઇલ ચોરાયા હતા ત્યારે આયોજન મજબૂત અને તગડું કરવા છતાં અને કેમેરાની બાઝ નજરમાંથી મોબાઇલ ગીધડા લઈ ગયા
વિગતો અનુસાર પોલીસમાં ફરિયાદ પણ મોબાઈલ ચોરીની કરવામાં આવેલ છે, તેમાં નામે કમલભાઈ નો ૈॅર્રહી ૪૫૦૦૦ની કિંમત નો, ધ્રુવીક કુડાસણનો ૧૫૦૦૦નો જટ્ઠદ્બજેહખ્ત કંપની, નયન પટેલ, સેક્ટર-૨૨,૭૪ હજારનો મોબાઈલ ચોરી થતા ફરિયાદ થવા પામેલ છે, ત્યારે ભલે કેમેરા પોલીસની બાઝ નજર હોય, પણ ગીધ જેવી કોઈની ના હોય ગીધ એટલે આકાશમાં ઉડતું હોય પણ કીડીને પણ જાેઈ શકે તેમ ‘કેસરિયા’માં મોબાઇલો ગીધ ત્રાટક્યું, તેમ મોબાઈલ ચોરીએ તરખાટ મચાવી છે, ત્યારે જાે ગીધડો પકડાય તો ભારે અનેક લોકોનોગુસ્સો આસમાને હશે,

બોક્સ
પહેલા લોકોના સોનાના દોરા ની તરફડી થતી હતી હવે આઇફોન અને સોનાનો ભાવ એક તોલા બરાબર ગણાય, અને ભીડમાં નોરતા જેવો મોકો મળે તો ચોરો ચોક્કો મારવા પોલીસની બાઝ નજર સામે ગીધની નજર હાલતો પાવરફુલ ગણાય છે, કેમેરા, ડ્રોન, પોલીસની બાઝ નજર સામે ગીધડા મોબાઈલ લઈ ગયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com