પોરબંદર ટ્રિપલ મર્ડરનું મોતનું કારણ ફ્રેન્ડશીપ રાખવાના મુદ્દે થઈ

Spread the love

ફોરેસ્ટ ખાતાના પોરબંદરના બીટગાર્ડ અને તેના પતિ સહિત 3 લોકોના હત્યા પ્રકરણમાં વાંકર્મી એવા લખમણ ઓડેદરાનું નામ ખૂલ્યું છે. લખમણના હેતલ સોલંકી સાથેની મિત્રતા હત્યાનું કારણ બની છે. ચાર દિવસથી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતોનુસાર ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટગાર્ડ, તેના પતી અને શેજમદારની હત્યા કરી છે, લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે. લખમણ અને તેની પત્ની વચ્ચે હેતલ સાથે મિત્રતા રાખતા ઝઘડો થયો હતો મા ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસે બરડા વગર નથી આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા રથી મોરન સૈની ઐ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.

નોંધનીય છે કે, બરડાના જંગલમાંથી સગર્ભા યુવતી, તેના પતિ અને યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી આવી હતી. આ ટ્રીપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. પોરબંદર વનવિભાગના મહિલા બીટ ગાર્ડ અને તેમના શિક્ષક પતિ તેમજ વનવિભાગના રોજમદાર સહિત 1 વ્યકિત શનિવાર લાપતા બળ્યા બાદ સોમવારે ત્રણેયની લાશ કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી મળી હતી અને તેમની બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી હતી બીટ ગાર્ડ હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષક પતિ કિર્તિબાઈ સોલંકી તેમજ વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતો નગાભાઈ આગઠ સહિતના ત્રણ લોકો શનિવારથી લાપતા બન્યા હતા અને કાટવાણા નજીકના જંગલમાંથી તેમની કાર રેઢી મળી હતી.

લાપતા બન્યાની બાસે કાને લઈ પોલીસ અને વન વિભાગ દ્વારા સતત બે દિવસથી તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, દમ્યાન સોમવારે કાટવાણા નજીકના બ૨ડા ડુંગરમાંથી ત્રણેયના મૃતદેહ મળી બાવ્યા હતા. તિષણ હળિયારના ઘા ઝીકી હત્યા કરવા મા આવી સેવાનું ખબર આવ્યું છે મહિલા બીટ ગાર્ડ હેતલ રાઠોડ ની લાશ પાણીના ઝરણા નજીક થી મળી આવી હતી જ્યારે તેમના પતિ અને રોજમદાર યુવાનની હત્યા ત્યાથી ઘોડે દુર બાવળની કાંટમાંથી મળી આવી હતી આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા રવિ સૈની અને વન વિભાગના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેયના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com