કોરોનાની મહામારીના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. શાળા-કોલેજો સદંતર બંધ રહેતા વિધાર્થીઓના ભાવિ ઉપર પણ ઘણાજ સવાલો ઊભા થયા છે, ત્યારે આ મુદ્દે એક સારા સમાચાર આવ્યા છે. જેમાં દેશમાં આ રાજ્યએ સૌ પ્રથમ પહેલ કરીને શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સરકારના મંત્રી ધ્વારા મળેલ માહિતીનુસાર 1 સપ્ટેમ્બરથી આસામમાં સ્કૂલો, શાળાઓ શરૂ થાય તેવી વકી છે.
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે સ્પસ્ટ કરી મૂક્યા છે કે, જ્યાં સુધી કોરોનાનો કહેર ઓછો ન થાય ત્યાં સુધી બાળકો સુરક્ષિત રહી સકે નહીં, ત્યારે આસમની સરકારે નિર્ણય લીધો છે કે, તેમના રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી શાળા-કોલેજો ફરી શરૂ થઇ રહી છેરાગના શિક્ષાપત્રી હિમાંત વિશ્વ સમ આ સંબંધમાં જાણ કારી આપી છે. સાથે જ તેમણૂં જણાવ્યું કે આસામના દરેક શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષક કો કર્મચારીઓએ કીના ટેસ્ટ કરાવવી ફરજીયાત રહેશે. જેની રિપોર્ટ નેગેટિવ આવે, તેને 1 સપ્ટેમ્બરથી શાળા કોલેજો જોઈન કરવાની રહેશે, શિક્ષકો અને કર્મચારીબો માટે અનિવાર્ય કોરોના ટેરિટગ 21 ઓગસ્ટથી શરૂ થશો શિક્ષામંત્રીએ કાનું છે કે, અમે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શાળા બો ખોલવાના આદેશની રાહ જોક છે. તેના 24 કલાકની અંદર શાળા ઓ અને કોલેજો ખોલવાને લઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર(SOP) બાર પાડી દેવામાં આવશે. જે કર્મચારીઓ લોકડાઉનને કારણે અન્ય શહેર કે ગામા ગયા છે તેમણે પાકા આવવાનું રહેશે અને બાવતા આ દેશ સુધી પોત પોતાના કાર્ય જિલ્લા કે શહેરમાં જ રહેવાનું રહેશે ક્ષમય ૧૫ર ઉપસ્થિત ન રહેવા પર તેમની પગાર કાપી લેવામાં બાઇ છે. 25 ટકા ફી ઘટશે અને સીટો વધશે શિક્ષણમંત્રી તેની વચ્ચે ફી અને સીતો ને લઈને પણ વાત કરી છે તેમણે કહ્યું કે ગુવાહટી હાઈ કોર્ટના નિર્ણય અનુસાર દરેક ખાનગી સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓને ફીમાં 25 ટકા રૂટ આપશે. સાથે જ રાચની દરે ક કોલેજોને પણ 25 ટકા સીટો વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે, સીટ એ વિદ્યા[ખી માટે આરક્ષિત રહેશે તેમણે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે અસામાન્ય પરિસ્થિતિને કારણે સીટોમાં વધારો માત્ર આ એણિ ક સત્ર માટે જ કરવામાં આવશે.