દુખાવાના આ 9 એક્યૂપ્રેશર ઈલાજ પોઈન્ટ, જે દવા ખાવાની જરૂર ન પડે

Spread the love

માથાના દુખાવો, માઇગ્રેન, ગરદન અને પગમાં દુખાવા તો જાણે નોર્મલ વાત થઇ ગઇ છે. પરંતુ એના માટે તમે દરેક વખત ગોળી લઇ શકો નહીં. તમે આ સમસ્યાથી ઘરેલૂ નુસ્ખા દ્વારા છુટકારો મેળવી શકો છો. તો બીજી બાજુ એક્યૂપ્રેશર પોઇન્ટ્સ ટેકનીકથી એનાથી છુટકારો મળી શકે છે.

લાઇફસ્ટાઇલ એટલી બદલાઇ ગઇ છે કે સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક નાની મોટી પરેશાનીઓને શરીરથી ઘેરાયેલી રહે છે. માથાના દુખાવો, માઇગ્રેન, ગરદન અને પગમાં દુખાવા તો જાણે નોર્મલ વાત થઇ ગઇ છે. પરંતુ એના માટે તમે દરેક વખત ગોળી લઇ શકો નહીં. તમે આ સમસ્યાથી ઘરેલૂ નુસ્ખા દ્વારા છુટકારો મેળવી શકો છો. તો બીજી બાજુ એક્યૂપ્રેશર પોઇન્ટ્સ ટેકનીકથી એનાથી છુટકારો મળી શકે છે.

એક્યૂપ્રેશર પોઇન્ટ્સ શું છે?
શરીરમાં ઘણા એવા પ્રેશર પોઇન્ટ્સ છે જેનું કનેક્શન શરીરના બીજા ભાગથી થાય છે. હાથ પગના આ પોઇન્ટ્સને દબાીને ઘણા રોગોની સારવાર કરી શકાય છે.

માથાનો દુખાવો માઇગ્રેન એટલો સામાન્ય થઇ ગયો છે કે એના નિરાકરણ માટે દવાઓ લે છે. એના માટે જો તમે તમારી ઇન્ડેક્સ ફિંગર અને અંગૂઠાની વચ્ચે પ્રેશર પોઇન્ટ્સને દબાવશો તો જલ્દી રાહત મળશે.

માનસિક શાંતિ અને થાક દૂર કરવા માટે ત્રીજી આંખ એટલે કે જ્યાં મિડ પોઇન્ટમાં તમે ચાંદલો કરો છો એ ભાગને પ્રેસ કરો. એનાથી માનસિક શાંતિ, મેમરી પાવર, સ્ટ્રેસ, થાક, માથાનો દુખાવો, આંખનો દુખાવો અને અનિદ્રાની પરેશાની દૂર થાય છે.

સ્ટ્રેસથી રાહત મેળવવા માટે કાનની નીચે ગરદન અને ગરદનના હાડકાની વચ્ચે રહેલો પોઇન્ટ 1 અથવા 2 હળવા હાથથી મસાજ આપો. 3 મીનિટ સુધી સતત હળવાશ મસાજ કરવાથી આ પોઇન્ટ્સ એક્ટિવ થઇ જાય છે અને તમારું બ્લડ પ્રેશર ધીરે ધીરે ઓછું થવા લાગે છે. તમે ઇચ્છો તો પોઇન્ટ્સ 3 ને પણ એક મીનિટ દબાવી શકો છો. જે કાનના ઇયરબોલથી નાકની લાઇનમાં આવે છે. એનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.

જો તમને ખાવાનું ના પચતું હોય તો હથેળીથી લગભગ 2 સેમી નીચે કાંડાની વચ્ચોવચ ભાગને 2 થી 3 મીનિટ દબાવો એનાથી તમારી કબજિયાત જેવી સમસ્યાઓ પણ રહેશે નહીં. પેટમાં તકલીફ માટે તમે હથેળીની વચ્ચોવચ 2 થી 3 મીનિટ પ્રેશર પણ આપી શકો છો. ઘણી વખત એડકી એવી શરૂ થાય છે કે બંધ થવાનું નામ જ નથી લેતી એવામાં હથેળીની વચ્ચે પ્રેશર આપો.

હૃદય, ફેફસા અને શ્વાસ સંબંધી સમસ્યાથી દૂર રહેવા માટે અંગૂઠાની નીચે વાળી જગ્યાને હળવા હાથથી દબાવો.

જો તમને ગળામાં સહન ના થાય એવો દુખાવો અથવા અક્કડ રહે છે તો ઇન્ડેક્સ ફિંગર અને મિડલ ફિંગરની વચ્ચે નીચેના ભાગમાં દબાણ બનાવો.

દાંતમાં દુખાવો રહે તો અંગૂઠાના નખને ચારે બાજુથી પ્રેશર આપો. જલ્દી આરામ મળશે.

મેદસ્વિતા ઓછી કરવા માટે કાનની બુટ્ટીના ભાગમાં આંગળીઓની મદદથી લગભગ 3 મીનિટ સુધી દબાવો. દરરોજ આ પોઇન્ટ દબાવવાથી તમારી ભૂખ કંટ્રોલ રહેશે અને તમે ઓવરઇટિંગથી બચી જશો. એનાથી તમને વજન ઓછું કરવામાં મદદ મળશે.

ધ્યાનમાં રાખો કે તમને ફરક ત્યારે જોવા મળશે જ્યારે તમે આ ટેકનીક સાચી રીતે કરશો એટલે કે તમને સાચી સમસ્યા માટે સાચા પોઇન્ટ્સ ખબર હોવી જોઇએ. એના માટે તમે એક્સપર્ટની સલાહ લો તો સારું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com