વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold council) દ્વારા ગુરુવારે એ દેશોની ટોપ ટેન લીસ્ટ જારી કરી છે કે જેની પાસે હાર ટન સોનું છે. આ લીસ્ટમાં પ્રથમ સ્થાન પર અમેરિકા કે જેની પાસે સૌથી વધારે ગોલ્ડ છે. સાથે જ ભારત પણ આ દેશોના લીસ્ટમાં સામેલ છે. આવો જાણીએ કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ મુજબ દુનિયાનાં કયા 10 દેશો પાસે સૌથી વધારે ગોલ્ડનો ભંડાર છે. બિઝનેસ ઇનસાઇડર દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે અમેરિકા પાસે દુનિયામાં સૌથી વધારે સોનાનો ભંડાર ઉપલબ્ધ છે. તેની પાસે કુલ 8133 5 ટન સોનું છે. વિદેશી ચલણનાં ભંડારમાં સોનાનો હિસ્સો 79 ટકા છે.
ત્યાં જ બીજા સ્થાન પર કર્મની છે કે તેની પાસે 3,363.6 ટન સોનું છે. વિદેશી ચલણનો ભંડારમાં સોનાનો હિસ્સો 75.6 ટકા કે ત્રીજા સ્થાન પર ઈટાલી છે કે જેની પાસે કુલ સોનાનો ભંડાર 2,451,8 મેટ્રીક ટન છે. આ દેશની વિદેશી ચલણના ભંડારમાં સોનાનો હિસ્સો 71.3 ટકા છે. ફાન્સ સુવર્ણ ભંડારનાં મામલામાં ચોથા સ્થાન પર છે ફાન્સની પાસે કુલ સુવર્ણ ભંડાર 2436 મેટ્રીક ટન છે અને તેનો વિદેશી ચલણનાં ભંડારમાં સોનાનો હિસ્સો 23 ટકા છે. લાલબાગ ચા રાજા ને મળેલી ભેટ અને સોના-ચાંદીના ઘરેણાની કરવામાં આવી હરાજી. જુઓ છઠ્ઠા સ્થાન પર ભારતનો પાડોશી દેશ ચીન છે કે જેની પાસે 1,948,3 મેટ્રીક ટન સોનાનો ભંડાર છે અને તેમનો સોનાનો હિસ્સો 3.4 ટકા છે. સાતમા સ્થાન પર યુરોપિયન દેશ સ્વીટઝરલેન્ડ છે કે જેની પાસે કુલ 1040 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. આ દેશનું વિદેશી ચલણનાં ભંડારમાં સોનાનો હિસ્સો 6.5 ટકા છે. આઠમાં નંબર પર છે એશિયાઈ દેશ જાપાન કે જેની પાસે કુલ સુવર્ણ ભંડાર 765.2 મેટ્રીક ટન છે અને આ દેશ નાં વિટ શશી ચલણમાં સોનાનો હિસ્સો 32 ટકા છે.
નવમા સ્થાન પર ભારત છે કે જેની પાસે 657.7 મેટ્રીક ટન સોનાનો ભંડાર છે, તેનો વિદેશી મુદ્રામાં સોનાનો હિસ્સો 7.5 ટકા છે. ભારત પાસે જૂનમાં 33.9 બિલિયન ડોલરનો સુવર્ણ ભંડાર હતો, આ ફેબ્રુઆરીમાં સોનાના ભંડારમાં વધારો થઈ રહ્યો છે, આંકડા પ્રમાણે ફેબ્રુઆરીમાં 6.8 ટન સોનું, માર્ચમાં 11.2 ટન, એપ્રિલમાં 1.2 ટન સોનું અને મે મહિનામાં 28 ટન સોનાનો વધારો થયો છે. લિસ્ટમાં અંતિમ પગથીયા પર નેધરલેન્ડ છે કે જેની પાસે 12 5 ટન સોનાનો ભંડાર છે અને આ દેરાનાં વિદેશી ચલણમાં સોનાનો હિસ્સો 71,4 ટકા છે. IMA વેલ્સના માલિકના સ્વિમિંગ પૂલ માંથી મળ્યું 303 કિલો સોનું!